કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક જાહેર ભરતી પગાર ₹78,800 વધુ માહિતી જાણો અહીં થી

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક જાહેર ભરતી પગાર ₹78,800 વધુ માહિતી જાણો અહીં થી

Kamdhenu University Gandhinagar Bharti 2024 કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક ભરતી  કામધેની યુનિવર્સિટી ભરતી સરકારી નોકરી કરવા માગતા ઉમેદવાર માટે જુનિયર ક્લાર્ક ની ભરતી કામધેની યુનિવર્સિટી ગાંધી નગર દ્વારા જાહેર કરવામાં આવેલ છે પગાર પણ સારા આપવામાં આવશે

કામધેનુ યુનિવર્સિટી ભરતી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ 64 જગ્યા પર ભરતી કરવામાં આવશે જેને છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે તો તમે જરૂરી સૈનિક લાયકાત ઉંમર મર્યાદા અને પગાર ધોરણ જાણી શકો છો
 

કામધેનુ યુનિવર્સિટી ભરતી શૈક્ષણિક લાયકાત Kamdhenu University bharti 2024

ગાંધીનગર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો 64 પોસ્ટ માટે ભરતી કરવામાં આવેલ છે તેની અલગ અલગ લાયકાત પર છે જે તમારે સંપૂર્ણ વિગત સત્તાવાર સાઇટ પર જોઈ લેવી
 
નવોદય વિદ્યાલયમાં બમ્પર ભરતી 10-12 પાસને પણ મળશે 1 લાખ પગાર, અહીં કરો અરજી

ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટી ભરતી ખાલી જગ્યા Kamdhenu University bharti 2024

ગાંધીનગર કામધેન યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ 64 જગ્યા છે તેમાં કુલ સચિવની 1 મદદનીશ સ્કૂલ સચિવની 3 પછી ચિકિત્સા અધિકારીની 16 જગ્યા સિનિયર રિસર્ચની 12 જગ્યા નાયબ આસિસ્ટન્ટની 4 જગ્યાએ લેબોરેટરી ટેકનીશીયલ ની બહાર જગ્યાએ નિરીક્ષક માટે 3 જગ્યા તથા જુનિયર ક્લાર્કની 11 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે
 
ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટી ભરતી જરૂરી તારીખો:
 • નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 13 માર્ચ 2024
 • ફોર્મ ભરવાની શરૂઆત: 15 માર્ચ 2024
 • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ 2024

ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટી ભરતી પગાર ધોરણ: Kamdhenu University bharti 2024

 • કુલસચિવ: ₹78,800 થી ₹2,09,200
 • મદદનીશ કુલસચિવ: ₹56,100 થી ₹1,77,500
 • પશુચિકિત્સા અધિકારી: ₹44,900 થી ₹1,42,400
 • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ: ₹39,900 થી ₹1,26,600
 • લાઇબ્રરી આસિસ્ટન્ટ: ₹39,900 થી ₹1,26,600
 • લેબોરેટરી ટેક્નિશિયન: ₹29,200 થી ₹92,300
 • એક્સરે ટેક્નિશિયન: ₹29,200 થી ₹92,300
 • પશુધન નિરીક્ષક: ₹25,500 થી ₹81,100
 • જુનિયર ક્લાર્ક: ₹19,900 થી ₹63,200

કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા:

1. કોઈપણ બ્રાઉઝરમાં www.kamdhenuuni.edu.in ખોલો.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

2. મુખ્ય પૃષ્ઠ પર “ભરતી” ટેબ પર ક્લિક કરો.

3. “ઓનલાઈન અરજી ફોર્મ” પર ક્લિક કરો.

4. તમને જે પદ માટે અરજી કરવી છે તે પસંદ કરો.

5. “અરજી કરો” બટન પર ક્લિક કરો.

6. ઓનલાઈન ફોર્મમાં તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.

7. જરૂરી દસ્તાવેજોના સ્કેન કરેલા

8. ફોર્મ ભર્યા પછી, “સબમિટ” બટન પર ક્લિક કરો.

9. ઓનલાઈન ફી ચુકવણી કરો.

Leave a Comment