Pashupalan Vibhag Bharti 2024: પશુપાલન નિગમ લિમિટેડ ભરતી માં અલગ અલગ પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે જેમ કે કેન્દ્ર સંયોજક માટે 43,500 પગાર નક્કી કરવામાં આવેલ છે સેન્ટ્રલ ઇન્ચાર્જ માટે ચાલે, પગાર ₹ 43,500 નક્કી કરવામાં આવેલ છે અને કેન્દ્ર સહાયક પોસ્ટ માટે ૩૭,૫૦૦ પગાર આપવામાં આવશે વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ લેવી
પશુપાલન વિભાગ ભરતી 2024 જરૂરી તારીખ:
- ભરતી નોટિફિકેશન: 14 માર્ચ 2024
- અરજી ફોર્મ ભરવાની શરૂઆત: 14 માર્ચ 2024
- અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21 માર્ચ 2024
VMC ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ખાલી 2 દિવસ બાકી છે અરજી ના જલ્દી કરો
ભારતીય પશુપાલન ભરતી ઉંમર મર્યાદા
પશુપાલન વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં પોસ્ટ પ્રમાણે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે કેન્દ્ર સંયોજક ફરતી છે તેમાં પછીથી ૪૫ વર્ષ નક્કી કરવામાં આવેલ છે સેન્ટ્રલ ઇન્ચાર્જ ભરતી માટે 21 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે કેન્દ્ર સહાયક માટે ૧૮ થી ૩૫ વર્ષ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલ છે
ભારતીય પશુપાલન નિગમ ભરતી શૈક્ષણિક લાયકાત
પશુપાલન ભરતી છે કે નિકલાયકાત ની વાત કરીએ તો કેન્દ્ર સંયોજક અને સેન્ટર ઇન્ચાર્જ માં કોઈપણ ઉમેદવાર યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને બીજી ભરતી કેન્દ્ર સહાયક માટે ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવો જોઈએ
Gujarat Group-A and Group-B CCE પરીક્ષાના કોલલેટર 27 માર્ચ થી શરુ થશે અહીં થી ડાઉનલોડ કરો
પશુપાલન નિગમ લિમિટેડ ભરતી પગાર
પશુપાલન નિગમ લિમિટેડ ભરતી માં અલગ અલગ પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે જેમ કે કેન્દ્ર સંયોજક માટે 43,500 પગાર નક્કી કરવામાં આવેલ છે સેન્ટ્રલ ઇન્ચાર્જ માટે ચાલે, 500 પગાર નક્કી કરવામાં આવેલ છે અને કેન્દ્ર સહાયક પોસ્ટ માટે ૩૭,૫૦૦ પગાર આપવામાં આવશે વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ લેવી
ઇન્ડિયા પોસ્ટમાં ભરતી માટે આવેદન શરુ થઇ ગયા છે તમે પણ અહીંથી અરજી કરો
પશુપાલન વિભાગ ભરતી 2024 અરજી કઈ રીતે કરવી:
- https://bharatiyapashupalan.com/ પર જાઓ.
- “Apply Online” પર ક્લિક કરો.
- માંગ્યા મુજબ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- અરજી સબમિટ કરો.