ખોટા દસ્તાવેજ કરતા હો તો જીતી જજો દસ્તાવેજ નિયમમાં ફેરફાર આ તારીખથી લાગુ થશે નિયમો ગુજરાત સરકાર દ્વારા પ્રોપર્ટી દસ્તાવેજ ના નિયમ માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જે નિયમો બહુ ખરાબ છે તો જાણી લો કે ખોટી રીતે જે દસ્તાવેજ કરતા હશે તેમના માટે કડક કાર્યવાહી થઈ શકે છે
ગુજરાત સરકાર દ્વારા મિલકતના દસ્તાવેજના નિયમોમાં ફેરફાર: મહત્વના મુદ્દા
- નવા નિયમોનો અમલ: 1 એપ્રિલ, 2024થી ગુજરાતમાં મિલકતના દસ્તાવેજો માટે નવા અને કડક નિયમો લાગુ થશે.
ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, રાહત મળશે ફી અને ચાર્જમાં, જાણો કોને મળશે
2. દસ્તાવેજ તૈયાર કરનારની માહિતી:
- નામ
- સરનામું
- વ્યવસાય
- મોબાઇલ નંબર
- આ બધી માહિતી ફરજિયાત રીતે દસ્તાવેજમાં નોંધાવવી પડશે.
3. બંને પક્ષકારોના ફોટો અને ફિંગરપ્રિન્ટ:
દસ્તાવેજ કરવા માટે ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોના પાસપોર્ટ સાઇઝના ફોટો અને ફિંગરપ્રિન્ટ આપવા ફરજિયાત બનશે.
4. ગેરરીતિ ડામવાનો પ્રયાસ:
આ નવા નિયમો દ્વારા મિલકતના દસ્તાવેજોમાં થતી ગેરરીતિઓ અને બોગસ દસ્તાવેજોની નોંધણી ડામવાનો પ્રયાસ કરવામાં આવશે.
જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી
5. સુધારેલા ફોર્મનું ફોર્મેટ:
દસ્તાવેજ નોંધણી માટે એક નવું ફોર્મ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઉપરોક્ત બધી માહિતી ભરવાની જોગવાઈ રહેશે.
6. રાજ્યભરમાં અમલ:
આ નવા નિયમોનો અમલ રાજ્યભરની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થશે.
7. મહત્વનો ફેરફાર:
આ ફેરફાર મિલકતના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સુરક્ષા લાવશે.
8. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા:
કેટલાક લોકો દ્વારા ગેરરીતિઓ કરીને મોટા ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે.
સરકારે મોડે મોડે આ ગંભીર બાબતનો નોંધ લીધી છે અને ગેરરીતિઓ ડામવા માટે પગલાં લીધા છે.
મકાનનું Property Card આ રીતે કઢાવી લો? તેની A to Z સંપૂર્ણ માહિતી
9. સરકારનો પરિપત્ર:
મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં આ બધા નવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. પ્રોપર્ટી માટે સરકારનો પરિપત્ર શું છે ગુજરાત મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં દસ્તાવેજ તૈયાર કરનાર નું નામ સરનામું વ્યવ્સાયના મોબાઈલ નંબરની પહેલા આ બધી નોંધણી કરવામાં આવતી ન હતી પણ એક એપ્રિલ થી દસ્તાવેજ નોંધણીમાં સરનામું વ્યવસાય મોબાઈલ નંબર ફરજિયાત કરવામાં આવશે