ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી: તમારા નાણાંકીય લક્ષ્યોને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ FD યોજના છે, તમારી બચતને વધારો અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકની FD યોજના સાથે સુનિશ્ચિત રિટર્ન મેળવો!
આ એફડી માં વ્યાજદર બહુ જોરદાર આપવામાં આવે છે, સામાન્ય ગ્રાહકો માટે: 3.75% થી 8.50% વ્યાજ આપવામાં આવે છે જયારે વરિષ્ઠ નાગરિકો માટે: 4.25% થી 9.00% સુધીનું વ્યાજ આપવામાં આવે છે.
બેંક એફડી અન્ય લાભ:
- 15 મહિનાના સમયગાળા માટે 8.50% / 9.00% સુધી વ્યાજ
- ₹1 કરોડથી વધુ અને ₹2 કરોડથી ઓછી થાપણો પર 0.20% વધારાનું વ્યાજ
- માસિક, ત્રિમાસિક અને પરિપક્વતા પર વ્યાજ ચુકવણીના વિકલ્પો
ખોટા દસ્તાવેજ કરતા હો તો જીતી જજો દસ્તાવેજ નિયમમાં ફેરફાર આ તારીખથી લાગુ થશે નિયમો
બેંક એફડીવધુ ફાયદા:
- ડિજિટલ બેંકિંગ સુવિધાઓ દ્વારા સરળ રોકાણ
- DICGC દ્વારા ₹5 લાખ સુધીની થાપણોનું વીમું
- વિવિધ FD યોજનાઓ ઉપલબ્ધ છે જે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરે છે
તમારા માટે યોગ્ય FD યોજના શોધવા માટે, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના ટૂલ્સનો ઉપયોગ કરો:
FD વ્યાજ દર કેલ્ક્યુલેટર: https://minicalci.com/fixed-deposit/ujjivan-small-finance-bank-fd-calculator/
FD યોજનાઓની સરખામણી: https://www.paisabazaar.com/fixed-deposit/ujjivan-small-finance-bank-fixed-deposit/
વધુ માહિતી માટે વેબસાઇટ https://www.ujjivansfb.in/ ની મુલાકાત લો.