પરીક્ષા વગર ભારતીય કૃષિ સંશોધન ભરતી જાહેર અંતિમ તારીખ છે 24 મે 2024 અહીં થી અરજી કરો

પરીક્ષા વગર ભારતીય કૃષિ સંશોધન ભરતી જાહેર અંતિમ તારીખ છે 24 મે 2024 અહીં થી અરજી કરો

krushi vibhag bharti 2024:કૃષિ સંશોધન ભરતી 2024 જે મિત્રો નોકરીની શોધમાં છે અને તેમની સખત નોકરી ની જરૂર છે તો ભારતીય કૃષિ સંશોધન ભરતી આવી ગઈ છે તેમાં તમે નોકરી મેળવીને સારો પગાર લઈ શકો છો તેમાં તમારે પરીક્ષા વગર જો મેળવવામાં આવશે તેમાં તમારી એક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે તેના આધારે તમને નોકરી મળશે

ભારતીય કૃષિ સંશોધન ભરતી ઓનલાઈન અરજી કરવાની તારીખ

કૃષિ સંશોધન ભરતી 2024 જાહેર કરી છે તેમાં તમે અરજી ફોર્મ ભરી શકો છો અને તેની અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 24 મે 2024 રાખેલ છે તો તમે સવારે આ ફોર્મ ભરી અને તમારા ભવિષ્યને ઉજવળ કરી શકો છો

 

ભારતીય કૃષિ સંશોધન ભરતી ઉમર મર્યાદા krushi vibhag bharti 2024

કૃષિ સંશોધન ભરતી 2024 સંસ્થામાં એક ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે તેમાં અરજી કરવાની ઉંમર હશે જે ૨૧ વર્ષ આપવામાં આવી છે અને વધુમાં વધુ 45 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે
 

કૃષિ સંશોધન ભરતી અરજી ફી અને શૈક્ષણિક લાયકાત krushi vibhag bharti 2024

કૃષિ સંશોધન ભરતીમાં જે ઉમેદવારો ફોર્મ ભરવા માગતા હોય તેમના માટે ખુશી ના સમાચાર છે કે અરજી ફોર્મ ભરતી વખતે કૃષિ સંશોધન ભરતીમાં કોઈ અરજીપી લેવામાં આવશે નહીં ઉમેદવાર ફ્રી માં અરજી કરી શકશે અને શૈક્ષણિક લાયકાત તમારે કોઇપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને માર્શલ ડિગ્રી કરેલ હોવું જોઈએ તે ઉમેદવાર તેમાં ફોર્મ ભરી શકશે

કૃષિ સંશોધન ભરતી લિંક krushi vibhag bharti 2024

Leave a Comment