રેલવેમાં 10 પાસ વિદ્યાર્થીઓ માટે હજારો પોસ્ટની બમ્પર ભરતી, જલ્દી કરો અરજી

Railway RPF Bharti 2024:રેલવેમાં 10 પાસ વિદ્યાર્થીઓ માટે હજારો પોસ્ટની બમ્પર ભરતી, જલ્દી કરો અરજી ભારતીય રેલ્વે (RPF) રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરના ખાલી જગ્યાઓ માટે બમ્પર ભરતી યોજી રહી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15મી એપ્રિલ 2024ના રોજ શરૂ થઈ ગઈ છે અને 14મી મે 2024ના રોજ સમાપ્ત થશે.

ONGCમાં પરીક્ષા વિના નોકરી મેળવવાની શાનદાર તક, બસ આ લાયકાત જોઈએ, પગાર મળશે 66,000

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરના ભરતી ખાલી સંખ્યા:

  1. કુલ જગ્યાઓ: 4660
  2. રેલવે આરપીએફ કોન્સ્ટેબલ: 4208 જગ્યાઓ
  3. રેલવે આરપીએફ સબ-ઇન્સ્પેક્ટર: 452 જગ્યાઓ

રેલવે પ્રોટેક્શન ફોર્સ અરજી ફી Railway RPF Bharti 2024

જે ઉમેદરવાર આ ભરતી માં અરજી કરવા માંગતા હોય તે માટે અરજી ફી જનરલ, ઓબીસી માટે રૂ 500 અને એસસી, એસટી માટે રૂ. 250 છે. પ્રથમ તબક્કાની પરીક્ષા આપનાર કોઈપણ વિદ્યાર્થીને જો તેણે 500 રૂપિયા જમા કરાવ્યા હોય તો તેને 400 રૂપિયા અને જો તેણે 250 રૂપિયા જમા કરાવ્યા હોય તો તેને 250 રૂપિયા મળશે.

રેલ્વે આરપીએફ કોન્સ્ટેબલની શૈક્ષણિક લાયકાત શું છે?

રેલવે આરપીએફ કોન્સ્ટેબલ ભરતી પોસ્ટ માટે તમારી શૈક્ષણિક લાયકાત ભારતમાં કોઈપણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવી કરેલ હોવું જોઈએ  10 પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે 

Leave a Comment