કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળશે રૂ.12000 સીધા બેંક ખાતામાં જાણો ,અરજી ફોર્મ અને સંપૂર્ણ માહિતી

કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળશે રૂ.12000 સીધા બેંક ખાતામાં જાણો ,અરજી ફોર્મ અને સંપૂર્ણ માહિતી

Kuvarbai Nu Mameru Yojana 2024 વિશે માહિતી મેળવીએ કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ની યોજના છે આ યોજનામાં દીકરી ના લગ્ન પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા દીકરી ના ખાતામાં 12000 ની રકમ જમા કરવામાં આવે છે. દીકરી ના લગ્ન બાદ આ યોજના માટે ફોર્મ ભરવાનું હોય છે. મંગળસૂત્ર યોજના જાણો આ કુંવરબાઈનું મામેરું યોજના status વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

કુંવરબાઈનું મામેરું યોજના 2024  માં જો તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય અને તારીખ 01-04-2021 પછી લગ્ન કરેલ હોય તો 12000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. કુંવરબાઈનું મામેરું યોજના online

Kuvarbai Nu Mameru Yojana 2024:વિગત  

યોજનાનું નામ કુંવરબાઈનું મામેરું યોજના 2024 
હેતુ સાક્ષરતા માટે 
લાભાર્થી ગુજરાત રાજ્યની કન્યા
વેબસાઈટ સત્તાવાઈ વેબસાઈટ
હેલ્પલાઇન નંબર 07925506520

Kuvarbai Nu Mameru Yojana 2024

કુંવરબાઈનું મામેરું યોજનાનો મુખ્ય હેતુ

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના 2024 હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના માં મળવાપાત્ર સહાય

તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
તારીખ 01-04-2021 પછી લગ્ન કરેલ હોય તેવી કન્યાઓને 12000 રૂપિયાની સહાય

આ પણ જાણો 

  1. ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો હેક્ટર , વીઘા , ગુંઠા માં ઓનલાઇન જમીન માપણી
  2. જમીન વારસાઈ કરવા માટે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ/ વારસાઈ પેઢીનામું ફોર્મ
  3. કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઑનલાઇન અરજી કરો, ₹ 1 લાખ 75 હજારની KCC લોન મેળવો
  4. આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે જોવાય? ક્લિક 
  5. આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે શું કરવું? ક્લિક 

કુંવરબાઈનું મામેરું યોજના 2024 ડોક્યુમેન્ટ pdf

  • કન્યા નું આધાર કાર્ડ
  • કન્યા નો જન્મતારીખ દાખલો
  • કન્યા જાતિ નો દાખલો
  • કન્યાનું ચૂંટણી કાર્ડ
  • કન્યાના માતા -પિતા નું આધાર કાર્ડ
  • કન્યા માતા -પિતા વાર્ષિક આવક નો દાખલો
  • રહેઠાણ નો પુરાવો
  • કન્યાના માતા -પિતા એક સરનામું
  • લગ્નઃ નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ની ઝેરોક્સ
  • કન્યા માતા -પિતા બાહેંધરીપત્રક

કુંવરબાઈનું મામેરું યોજના 2024 લાભ કોને મળશે ?

  1. કુંવરબાઈનું મામેરું યોજના 2024 અરજદાર તેમની પુત્રી ના લગ્ન સમયે મેળવી શકે છે
  2. કન્યાની ઉમર લગ્ન સમય 18 વર્ષ અને યુવક ની ઉમર 21 વર્ષ હોવી જોઈએ
  3. ગામડા માં પરિવાર ની વાર્ષિક આવક 1,20,000 હોવી જોઈએ
  4. શહેરમાં અરજદાર ની વાર્ષિક આવક 1,50,000 થી ના હોવી જોઈએ
  5. જો કોઈ કન્યા બીજી વાર લગ્ન કરે તો તે આ યોજના નો લાભ નહિ મળે 
  6. લગ્ન થયાની બે વર્ષ ની અંદર કુંવરબાઈનું મામેરું યોજના 2024 માટે અરજી કરવાની રહેશે,

Kuvarbai Nu Mameru Yojana 2024

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e samaj kalyan.gujarat.gov.in login) દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2024 PDF ફોર્મ બહાર પાડવામાં આવેલ છે જે સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત તમે નીચે આપેલી ડાઉનલોડ લીંક પરથી ડાઉનલોડ કરી લો ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી (નં
 

કુંવરબાઈનું મામેરું યોજના 2024 લિંક 

કુંવરબાઈનું મામેરું યોજના 2024  pdf 
Website
kuvarbai nu mameru 2024  form    click
kuvarbai nu mameru login 2024
અહી ક્લિક કરો

 

ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, ફોટો, એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર જાણો સરળ રીત

હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો.

Leave a Comment

close