LPG Gas E-KYC Update:ગેસ સબસીડી મળવાનું ચાલુ છે તમને ના મળી હોય તો આ રીતે કરો મળી જશે

LPG Gas E-KYC Update:ગેસ સિલિન્ડર ધારક માટે ખૂબ જ મોટા સમાચાર છે કે તેમને 2024 થી ગેસ સબસીડી મળવાનું ચાલુ થઈ જશે જો તમને પણ સબસીડી ના મળી હોય તો એ કહેવાય સ્વીકારવું ફરજિયાત છે

LPG Gas કેવી રીતે કરવું અને એ કહેવાય સ્વીકાર્યા પછી કેવી રીતે ગેસ સબસીડી તમારા ખાતામાં જમા થશે જેની સંપૂર્ણ માહિતી અમે આલેખમાં આપેલ છે તો તમે જાણી અને લાભ ઉઠાવી શકો છો

LPG ગેસ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર:

E-KYC ફરજિયાત બન્યું છે: 31 માર્ચ 2024 થી, LPG ગેસ સબસીડી મેળવવા માટે ગ્રાહકો માટે E-KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
તમારી સબસીડી ગુમાવશો નહીં: જો તમે સમયમર્યાદા પહેલા E-KYC કરાવશો નહીં, તો તમને LPG ગેસ સબસીડી મળશે નહીં.

ઘરે E-KYC કેવી રીતે કરવું:

  • MyLPG વેબસાઇટ પર જાઓ: https://www.mylpg.in/
  • તમારો LPG ગ્રાહક નંબર દાખલ કરો અને “ગેટ OTP” પર ક્લિક કરો.
  • OTP દાખલ કરો અને “લોગિન” પર ક્લિક કરો.
  • “KYC” ટેબ પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરો.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજોની નકલો અપલોડ કરો.
  • “સબમિટ” પર ક્લિક કરો.

Leave a Comment