નાબાર્ડ પશુપાલન લોન યોજના હવે મળશે 50,000 થી ૧૨ લાખ રૂપિયાની સીધી લોન, અરજી કેવી રીતે કરવી જાણો સંપૂર્ણ માહિતી

નાબાર્ડ પશુપાલન લોન યોજના હવે મળશે 50,000 થી ૧૨ લાખ રૂપિયાની સીધી લોન, અરજી કેવી રીતે કરવી જાણો સંપૂર્ણ માહિતી

Nabard dairy loan 2024 Gujarat: નાબાર્ડ પશુપાલન લોન યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે આ લોન યોજનામાં પશુપાલન વ્યવસાયક કરતા હશે તેમને 50,000 થી ૧૨ લાખ રૂપિયા લોન આપવામાં આવશે આ લોન માટે અરજી કેવી રીતે કરવી જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

પશુપાલન ડેરી લોન યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું અને કેટલા ટકા વ્યાજ મળશે અને આ લોન ક્યારે ભરવાની હશે તે જાણો સંપૂર્ણ રીત

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Nabard dairy loan 2024 Gujarat

યોજનાનું નામ નાબાર્ડ ડેરી લોન 2024 ઓનલાઈન અરજી કરો
યોજના શરૂ કરી નિર્મલા સીતા રમણ જી દ્વારા
લાભાર્થી દેશના બેરોજગાર નાગરિકો
યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્ર વિકાસ બેંક
અરજી  ઓનલાઈન/ઓફલાઈન
સત્તાવાર વેબસાઇટ https://www.nabard.org

પશુપાલન તબેલો સાધન લોન સહાય

જે વ્યક્તિ ધરાવે છે અને તેમને તબેલો બનાવવામાં તકલીફ પડતી હોય તો નાબાર્ડ બેંક દ્વારા ડેરી ખોલવા સાધન સહાય આપવામાં આવશે અલગ અલગ મશીન અને તેમને તે પણ ૨૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે 25% સબસીડી આપવામાં આવશે એટલે કે 3.30 લાખ રૂપિયા સુધી તેમને સબસીડી આપવામાં આવશે

ડેરી પશુપાલન લોન ના પ્રકાર

 1. પશુપાલન લોન માટે તમને બે અલગ અલગ રીતે લોન આપવામાં આવશે એમાં
 2. પ્રથમ :પશુપાલન ખરીદવા માટે લોન આપવામાં આવશે ગાય ભેંસ બકરી વગેરે પશુ માટે
 3. બુજુ :ડેરીમાં દૂધ ભરાવવા માટે લોન આપવામાં આવશે તબેલો બનાવવા માટે જરૂરી સાધનોની સહાય આપવામાં આવશે
હવે તમામ જિલ્લાની રાશનકાર્ડ કુપન મેળવો, રેશનકાર્ડ વગર કુપન ડાઉનલોડ કરી જાણો કેટલું અનાજ મળશે 

પશુપાલન લોન વ્યાજ દર કેટલો હશે

નાબાર્ડ પશુપાલન લોન યોજના માટે નક્કી કરવામાં આવ્યું છે વાર્ષિક વ્યાજ ટકાથી 9 ટકા સુધીનું વ્યાજદર આપવામાં આવશે તમારે લોન ભરવાનો સમય ગાળો 10 વર્ષ સુધી રહેશે

નાબાર્ડ ડેરી ખોલવા લોન સબસીડી 

નાબાર્ડ બેંક દ્વારા જે સહાય આપવામાં આવે છે પશુપાલન માટે સબસીડી 3.50 લાખ સુધીની આપવામાં આવશે અને શ્રી જાતિ અને જાતિ ના નાગરિકોને સાડા ચાર લાખ સુધી ડેરી લોન આપવામાં આવશે નાબાર્ડ પશુપાલક બેન્ક યોજના દ્વારા અરજી કરી શકે છે અને લાભાર્થી 25% ચૂકવવાના રહેશે

નાબાર્ડ ડેરી લોન માટેની પાત્રતા 2024

 1. ભારતના નાગરિક હોવા જોઈએ.
 2. ગ્રામ્ય વિસ્તારમાં રહે છે.
 3. ડેરી ફાર્મિંગ શરૂ કરવા માટે જરૂરી જમીન હોવા જોઈએ.
મોદી સરકાર આપી રહી છે આધાર કાર્ડ થી 50000 રૂપિયા ની લોન ગેરંટી વગર મળશે , જાણો શું છે યોજના

નાબાર્ડ ડેરી લોન સમયગાળો

 • ખેડૂતોને ઓછા વ્યાજ દરે નાણાં અથવા લોન મળે છે.
 • લોનની ચુકવણીનો સમયગાળો 10 વર્ષ સુધીનો છે.
 • લોન માટે સબસિડી પણ આપવામાં આવે છે.

નાબાર્ડ ડેરી ખોલવા લોન ફાર્મ 

 1. સૌ પ્રથમ તમારે નક્કી કરવાની જરૂર છે કે તમે કયા પ્રકારનું ડેરી ફાર્મ ખોલવા માંગો છો.
 2. જો તમે નાબાર્ડ ડેરી લોન એપ્લાય ઓનલાઈન 2024 હેઠળ ડેરી ફાર્મ શરૂ કરવા માંગો છો, તો આ માટે તમારે જિલ્લાની નાબાર્ડ ઓફિસમાં જવું પડશે.
 3. અને જો તમે નાનું ડેરી ફાર્મ ખોલવા માંગો છો, તો તમે તમારી નજીકની બેંકમાં જઈને માહિતી મેળવી શકો છો.
 4. તમારે સબસિડી ફોર્મ ભરીને બેંકમાં અરજી કરવી પડશે.
 5. જો લોનની રકમ મોટી હોય, તો પ્રોજેક્ટ રિપોર્ટ નાબાર્ડને સબમિટ કરવો જરૂરી છે.

Leave a Comment