NID ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી અરજી આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અહીં થી ફોર્મ ભરો

NID Technical Assistant 2024:NID ટેકનીકલ આસિસ્ટન્ટ ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ ટેકનીકલ આસિસ્ટન્ટ ભરતી માં ફોર્મ ભરી શકો છો જેની છેલ્લી તારીખ છે 11 માર્ચ 2024

NID Technical Assistant 2024:એન આઇ ડી ટેકનીકલ આસિસ્ટન્ટ ભરતીમાં ડિઝાઇન આસિસ્ટન્ટ ટેકનિક ક્લાસીસ્ટન્ટ અને વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવેલ છે તો જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

NID ટેકનીકલ આસિસ્ટન્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન સહાયક ભરતી માટે અરજદારો તેમની શૈક્ષણિક લાયકાત માટે ડિઝાઇન આસિસ્ટન્ટ અને ટેકનીકલ આસિસ્ટન્ટ પછીના બે પ્રશ્નો અનુભવો હોવો જોઈએ કોઈ પણ સંસ્થામાં તેમના ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ડિપ્લોમા કરેલ હોવું જોઈએ

LPG Gas E KYC: હોળી પહેલા ઘરે બેઠા LPG ગેસ કનેક્શન ઓનલાઈન KYC કેવી રીતે કરવું

એન આઇ ડી ટેકનીકલ આસિસ્ટન્ટ ભરતી ઉંમર મર્યાદા

જે પણ ઉમેદવાર ટેકનીકલ આસિસ્ટન્ટ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તેમના માટે ઉંમર મર્યાદા છે 30 વર્ષ અને વરિષ્ઠ સહાયક માટે 35 વર્ષ ઉંમર મર્યાદા રાખવામાં આવેલ છે

ટેકનીકલ આસિસ્ટન્ટ સહાયક લાયકાત

વરિષ્ઠ સહાયક માટે કોઈપણ યુનિવર્સિટીમાં સ્નાતક કરેલ હોવું જોઈએ એપ્રેન્ટિસિપ સિવાય ઓછામાં ઓછા ચાર પ્રશ્નો અનુભવો હોવો જોઈએ જેમને કોમ્પ્યુટરમાં સંપૂર્ણ નિષ્ણાત હોવા જોઈએ એમ એસ એમ એસ પાવર પોઈન્ટ એ બધી માહિતી હોવી જોઈએ

એન આઇ ડી ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી માટે મહત્વની તારીખ

એન આઇ ડી ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2024 ના થઈ હતી
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 11 માર્ચ 2024 જે ઉમેદવારો વહેલાસર ફોર્મ ભરી દેવા

સરકારી ભરતી માટે 26730 ખાલી જગ્યા પોસ્ટ 10મું ,12મું અને ગ્રેજ્યુએશન પાસ ઓનલાઈન અરજી શરૂ અહીં થી અરજી કરો

NID ટેકનીકલ આસિસ્ટન્ટ માં ફોર્મ કેવી રીતે ભરવું ?

NID ટેકનીકલ આસિસ્ટન્ટ માં ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા:

  • NID ની સત્તાવાર વેબસાઇટ https://www.nid.edu/ ની મુલાકાત લો.
  • “ભરતી” ટેબ પર ક્લિક કરો.
  • “ટેકનીકલ આસિસ્ટન્ટ” ભરતી માટેની જાહેરાત શોધો અને “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • તમારા શૈક્ષણિક દસ્તાવેજો, ઓળખનો પુરાવો અને અન્ય જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • અરજી ફી ભરો અને સબમિટ કરો.

Leave a Comment