નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો

Non-Creamy Layer Certificate Gujarat 2024:સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ની જરૂરિયાત વિદ્યાર્થીઓને વધારે પડે છે અને જયારે તેઓ ધોરણ 12 ના અભ્યાસને પૂરું કરી અને આગળ એડમીશન લેવા કે કોઈ સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માટે પડે શે 

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 એ ગુજરાત માં વસતી ઓબીસી (OBC) કેટેગરી માટે હોય છે. આ સેર્ટિફિકેટ માં બે ભાગ પડતાં હોય છે. નોન ક્રિમીલેયર ફોર્મ એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલેયર ડોક્યુમેન્ટ 2024

Non-Creamy Layer Certificate Gujarat 2024:વિગત 

વિભાગનું નામ સામાજિક સુરક્ષા વિભાગ, ગુજરાત સરકાર
લેખનું નામ ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર
લેખનો પ્રકાર લેટેસ્ટ અપડેટ 2024
કોણ અરજી કરી શકે છે માત્ર ગુજરાત અન્ય પાછળના વર્ગના નામ ( નોન ક્રિમીલેયર ફોર્મ)
પ્રમાણપત્રનો લાભ OBC NCL Cert i ficate ની મદદ થી તમે આ પ્રકાર ની સરકારી યોજનાઓ સાથે તમામ દાખિલે અને નોકરીમાં લાભ મેળવી શકો છો.
નોન ક્રિમીલેયર ફોર્મ  ઓનલાઇન

Non-Creamy Layer Certificate Gujarat 2024

નોન ક્રિમીનલ સર્ટિફિકેટ એટલે શું?

ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પ્રવેશથી લઇને નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. સર્ટિફિકેટ અત્યાર સુધી જે વર્ષે કાઢવામાં આવ્યું તે વર્ષ સુધી માન્ય રહેતું હતુ. દર વર્ષે ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર નવું કઢાવવું પડતું હતું.
 

આ પણ જાણો 

  1. આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી જાણો બધી માહિતી આ પોસ્ટ માં આપેલ છે
  2. 2024 બસનો પાસ ઓનલાઈન નીકાળો મોબાઇલમાં ઘરે બેઠાં પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રેવું નહિ પડે 
  3. ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, ફોટો, એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર જાણો સરળ રીત

નોન ક્રિમીલેયર 2024 માટે ડોક્યુમેન્ટ કયાં જોવે ?

1   ફોર્મ 
2   3 કોર્ટ ટિકિટ 
3   આવક નો દાખલો 
4   સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ
5  જતી નો દાખલો
6  પોતાનું ID PROOF
7  પિતા નું ID PROOF
8  રેશનકાર્ડ
9  વેરાબીલ ( ભાડે રહેતા હોય તો ભાડાકરાર)
10 બે સાક્ષી ના ID PROOF
11 તલાટી ના સહિ-સિક્કા
12 નોટરી નો સિક્કો તથા TRUE COPY કરાવવું
13 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું ( એફિડેવિટ)
 

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ 2024 મેળવવા માટેની યોગ્યતા

  1. અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
  2. અરજદારની કૌટુંબિક આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ.
  3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર
  4. અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો? Non-Creamy Layer Certificate Gujarat 2024

  1. સૌ પ્રથમ ડિજિટલ ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.

Non-Creamy Layer Certificate Gujarat 2024

  1. ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
  2. ત્યાર પછી ઉપર મુજબ “Non-Creamy Layer Certificate” પર ક્લિક કરવાનું રહેશે.
  3. ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
  5. નોન ક્રિમિલેયર જી આર ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  6. ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઈ કરી સબમિટ કરવાનું રહેશે. 
  7. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે.
  8. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024

  1. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે. ફોર્મ મામલતદાર થી મળી જશે. 
  2. ક્રિમિલિયર સર્ટી 2024 આ ફોર્મ માં નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
  3. ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
  4. આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે.

નોન ક્રિમિલેયર ફોર્મ pdf 2024 : Download કરો 

હવે ચપટીમાં મેળવો દાખલાઓ અને ગુજરાત સરકારની યોજનાઓના લાભો, અહીંથી જાણો કઈ યોજનમાં કાયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે

Leave a Comment

close