Post Office Mts Bharti

Post office mts bharti | ટપાલ વિભાગમાં 1899 જગ્યાઓ માટે ભરતી પગાર ₹23,400

Post office mts bharti- ભારતીય ટપાલ વિભાગમાં 1899 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન મુજબ PA, SE, મેલ ગાર્ડ, પોસ્ટમેન અને MTSની 1899 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે . આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવામાં આવશે. ભરતી વિશે વિગતવાર માહિતી પોસ્ટમાં આપવામાં આવી છે. સંપૂર્ણ માહિતી જાણો પછી, ઉમેદવારો તેમનું અરજી ફોર્મ ભરી શકે છે.
 
પોસ્ટલ વિભાગે મોટી ભરતીની જાહેરાત કરી છે  ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી જગ્યા 1899 માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે 10મી નવેમ્બરેથી ઑનલાઇન અરજી કરવાની તારીખ જાણો વિગત વાર માહિતિ.
 
 

Post office mts bharti:શૈક્ષણિક લાયકાત

 • પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજદારો માટે સ્નાતક પાસ 
 • સૉર્ટિંગ સહાયક પોસ્ટ્સ માટે અરજી કરનારા અરજદારો માટે ગ્રેજ્યુએટ પાસ
 • પોસ્ટમેનની પોસ્ટ માટે અરજદારો પાસે 12મું પાસ અને LMV લાઇસન્સ હોવું જોઈએ. 
 • માઇલ ગાર્ડની જગ્યાઓ માટે માટે 12મું પાસ 
 • MTS પોસ્ટ માટે અરજદારો માટે 10મું પાસ 

આ વાંચો:

Post office mts bharti
Post office mts bharti

ભારતીય ટપાલ વિભાગ ભરતી:ફોર્મ ભરવા તારીખ

 • ઓનલાઈન અરજી ફોર્મ- 10મી નવેમ્બર 2023 થી શરૂ કરવામાં આવ્યું છે .
 • લાસ્ટ તારીખ –9 ડિસેમ્બર 2023 સુધી ભરવામાં આવશે .
 • અરજી ફોર્મમાં સુધારા કરવાની તારીખ –10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર, 2023 સુધી 
 • આ સમયન પતિ ગયા પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ભારતીય ટપાલ વિભાગ ભરતી:વય મર્યાદા

લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ રાખવામાં આવી છે. મહત્તમ વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવી છે . મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જગ્યાઓ માટે અરજદારોની મહત્તમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવી છે. 9 ડિસેમ્બર 2023ને આધાર તરીકે ધ્યાનમાં

આ વાંચો: Suzuki Burgam Electric Scooter: ઓલા નો પત્તો કાપવા લોન્ચ થઇ રહી છે દમદાર ફીચર્સ અને પાવરફુલ રેન્જ

ભારતીય ટપાલ વિભાગ ભરતી:અરજી ફોર્મ ફી

 • સામાન્ય OBC અરજદારો માટે અરજી ફી ₹ 100 
 • SC ST PWD EWS અને મહિલા અરજદારો માટે અરજી ફી મફત
 • અરજી ફોર્મ ફી વેબસાઇટ દ્વારા ઑનલાઇન ચૂકવવાની રહેશે. 

ભારતીય ટપાલ વિભાગ ભરતી:ઉમર 

 •  વય મર્યાદા 18 વર્ષ રાખવામાં આવી છે.
 • વધુ વય મર્યાદા 27 વર્ષ રાખવામાં આવી છે.
 • મલ્ટીટાસ્કિંગ સ્ટાફ પોસ્ટ માટે 25 વર્ષ છે.

મહત્વની માહિતી

ગુજરાતની નોકરીઓ, યોજનાઓ અને પરીક્ષા વિશે પ્રથમ માહિતી માટે, તમે અહીં ક્લિક કરીને અમારા WhatsApp જૂથમાં જોડાઈ શકો છો. જેથી તમે ગુજરાતની કોઈપણ ભરતી, યોજના અને પરિણામ જેવી માહિતી સૌ પ્રથમ અમારા ગ્રુપમાંથી મેળવી શકો.

India Post MTS Bharti 2023: લિંક

નવી ભરતી યોજના  માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ. અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment