Potato Digger Machine બટાકા કાઢવાનું મશીન સહાય 40,000 મળશે જાણો અરજી ક્યાં કરવી અને ક્યાં ડોક્યુમેન્ટ

Potato digger machine ikhedut portal 2023 24:ખેડૂતોને પોટેટો ડીગર યોજના Gujarat 2023 શરુ કરવામાં આવી છે, તમે આઇખેડૂત પોર્ટલ પરથી Potato Digger Machine Yojana દ્વારા ગુજરાતના ખેડૂતોને બટાકા કાઢવાનું મશીન સબસીડી પર આપવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ સરકાર દ્વારા 50% સુધીની સબસીડી આપવામાં આવે છે.

Potato digger machine gujarat yojana 2023 24 registration | બટાકા કાઢવાનું મશીન સહાય । ikhedut Portal Registration Online | Potato Digger Machine Scheme Gujarat | ikhedut portal । ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે Potato Digger Machine Yojana બીજી કુલ 29 પ્રકારની યોજના ikhedut portal પર ચાલુ કરવામાં આવી છે. 

Potato digger machine

Potato digger machine ikhedut portal 2023 24

યોજનાનું નામ પોટેટો ડીગર યોજના ikhedut portal 2023 24
ikhedut portal website https://ikhedut.gujarat.gov.in/
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા
ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થી ગુજરાતના જમીન ધારક ખેડૂતોને

Potato Digger Machine scheme:અરજી કરો 

  • 35 BHP થી વધુ ચાલતા ટ્રેકટર માટે કુલ ખર્ચના 50 %
  • અથવા રૂપિયા 40,000 આ બે માંથી જે ઓછુ હોય તે Potato Digger Machine Scheme માટે લાભ મળે છે.
  • ઓનલાઈન અરજી ikhedut Portal ખોલો 
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ”  ક્લિક કરો 
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 કુલ 29 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-05 પર “Potato Digger Machine” માં પર ક્લિક કરો 
  • જો લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ યોજના પર ખેડૂત રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.

Potato digger machine ikhedut portal 2023 24

Potato Digger Machine scheme:ડોક્યુમેન્ટ 

  • 7 12 ઉતારા
  • રેશનકાર્ડની નકલ 
  • આધારકાર્ડની નકલ
  • જાતિ દાખલો 
  • અનુસૂચિત જનજાતિ સર્ટિફિકેટ
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

પોટેટો ડીગર યોજના:સહાય 

  • આ ટ્રેકટર 35 BHP થી વધુથી ચાલતા પોટેટો ડીગર મશીનમાં કુલ ખર્ચના કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • આ ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP  સુધીથી ચાલતા  કુલ ખર્ચના 50 % અથવા રૂપિય 40,000/-  હજાર બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

પોટેટો ડીગર સહાય યોજનાનો: કોને મળે 

  • ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા,
  • અનામત જ્ઞાતિના, સામાન્ય ખેડૂતો અને
  • મોટા ખેડૂતોને પોટેટો ડીગર મશીન સહાયનો લાભ આપવામાં આવે છે.

ગાય-ભેંસ પશુપાલન માટે સારા સમાચાર , દૂધાળા પશુઓ માટે મળશે 50 હજાર વીમો,અહીં થી કરો અરજી

SSC GD Constable 2024: ધોરણ 10 અને 12 પાસ બંપર ભરતી જાહેર 75768 જગ્યાઓ ફોર્મ કયારે ભરાશે અને પગાર કેટલો જાણો

ikhedut portal 2023 24:મહત્વપૂર્ણ લિંક 

સરકારી સાઈટ  લિંક 
ખેડૂત પોર્ટલ અરજી  લિંક 

Leave a Comment