જમીન પ્રોપર્ટી ખરીદતી વખતે આ ડૉક્યુમેન્ટ ચકાસી લેશો તો છેતરાશો નહી જાણો આ દસ્તાવેજ

property documents list in gujarati:મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે પ્રોપર્ટી ખરીદી વખતે આ તમામ દસ્તાવેજનો તમારે ધ્યાન રાખવાનું રહેશે જો આ દસ્તાવેજ નું ધ્યાન નહીં રાખો તો તમને મોટી છેતરપિંડી થઈ શકે છે હાલમાં મકાન જમીન વગેરે ખરીદવા માટે હાલમાં મોટી છેતરપિંડી ચાલે છે જે દેખાવે અલગ હોય છે અને લેવા જઈએ ત્યારે પણ અલગ હોય છે
 
property documents list in gujarati જમીન મકાન ફ્લેટ પ્લોટ ખરીદી વખતે તમારે જે નીચે આપેલ દસ્તાવેજ છે તેનું ધ્યાન રાખવાનું અને બિલ્ડર્સ અને રીયલ ડેવલોપમેન્ટ્સ પણ પ્રોપર્ટી ખરીદી અને વેચાણ કરી શરૂ થવાથી ખુશ રહે છે તે માટે તમારે પ્રોપર્ટી માટે આ ધ્યાન રાખવું પડશે
 

પ્રોપર્ટી ખરીદતી વખતે ચકાસવા માટેના મહત્વપૂર્ણ દસ્તાવેજો જાણો 

જમીન ખરીદવા માટે ડોક્યુમેન્ટ માલિકીનો દસ્તાવેજ:

 1. મૂળ માલિકીનો દસ્તાવેજ (મતદાર યાદી, 7/12, 8-અ, ગામતલાવતી)
 2. માલિકીના હક્કનો સંપૂર્ણ ઇતિહાસ
 3. દસ્તાવેજમાં કોઈ ભારણ, ગીરો, અથવા દાવા ન હોવાની ખાતરી

મકાનનું Property Card આ રીતે કઢાવી લો? તેની A to Z સંપૂર્ણ માહિતી 

જમીન ખરીદવા માટે સર્વે નકશો:

 1. મિલકતનો સર્વે નકશો
 2. નકશામાં મિલકતની ચોક્કસ સીમાઓ અને માપદંડ
 3. નકશામાં કોઈ ન હોવાની ખાતરી

જમીન ખરીદવા માટે ડોક્યુમેન્ટ મિલકત કાર્ડ: 

 1. મિલકત કાર્ડમાં મિલકતનો ચોક્કસ ટેક્ષ ભરવાનો ઇતિહાસ
 2. બાકી ટેક્ષ, દંડ, વગેરેની ચકાસણી

જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય 

જમીન ખરીદવા માટે NOC (No Objection Certificate):

 1. સોસાયટી/નગરપાલિકા/મહાનગરપાલિકા દ્વારા NOC
 2. મિલકત પર કોઈ બાંધકામ મંજૂરી / બાકી નાણાકીય બાબતો / દાવા ન હોવાની ખાતરી

જમીન ખરીદવા માટે ડોક્યુમેન્ટ બાંધકામ મંજૂરી:

 1. નગરપાલિકા/મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી
 2. બાંધકામ મંજૂરી મુજબ બાંધકામ થયું હોવાની ખાતરી

જમીન ખરીદવા માટે ડોક્યુમેન્ટ વીજળી અને પાણી કનેક્શન:

 1. વીજળી અને પાણી બિલની ચકાસણી
 2. બાકી નાણાકીય બાબતો / દાવા ન હોવાની ખાતરી

Tecno Pova 6 Pro 5G: Tecno કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G ફોન!! કિંમત ₹15,000 કરતાં ઓછી!

જમીન ખરીદવા માટે અન્ય દસ્તાવેજો: 

 1. મિલકત ખરીદી કરાર
 2. સ્ટેમ્પ ડ્યુટી ચુકવણીની 
 3. રજીસ્ટ્રેશન દસ્તાવેજ

જમીન ખરીદી જાણી લો 

 1. તમે મિલકતનો ભૌતિક કબજો મેળવો છો
 2. તમે મિલકતના દસ્તાવેજોની કાનૂની ચકાસણી કરાવો છો
 3. તમે અનુભવી વકીલની સલાહ લો છો

Leave a Comment