railway stocks news 2023 :આ રેલવેનો શેર મેટ્રો ટ્રેનની જેમ કુદકા માટે તૈયાર છે, શેર બજારિયા શું કહે છે આ શેર વિષે

રામરામ મિત્રો, અમારી વેબસાઈટ ANYRORGUJARAT.COM પર આપનું સ્વાગત છે, railway stocks news 2023 :મોટા શેર બજારિયાઓને લહબર છે કે આગામી દિવસોમાં  રેલવે (IRCTC ટાર્ગેટ પ્રાઇસ)ના શેરના ભાવમાં જોરદાર તેજી આવશે . કંપનીના શેર 850 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. આ રીતે રોકાણ કરવું 

[uta-template id=”824″]

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, રેલ્વે સ્ટોક કંપનીઓએ શેરબજારમાં હોબાળો કર્યોછે .તમે કોઈપણ રેલવે શેર ખરીદવાનું ચૂકી ગયા હોવ, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે નફા માં છો . શેર બજારિયાઓ આગામી દિવસોમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC શેર)ના શેરના ભાવમાં તોફાની વધારો જોવા મળશે.કંપનીના શેર 850 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. તો જાણી લો માહિતી 

 railway stocks news 2023

શેર બજારના નિષ્ણાતો શેર વિશે શું કહે?

IRCTCની કામગીરી અંગે ચોઈસ બ્રોકિંગના ડિરેક્ટર સુમિત બગડિયા કહે છે, “આ સ્ટોક ચાર્ટ પેટર્ન પર સકારાત્મક દેખાઈ રહ્યો છે.હાલમાં તે રૂ. 750ની આસપાસ પ્રતિકારનો સામનો કરી રહ્યો છે.જો તે આ સ્તરને પાર કરવામાં સફળ થાય છે, તો કંપનીના શેર રૂ. 825 થી રૂ. 850ના સ્તરે જઈ શકે છે.

દેશ માટે મોટો નિર્ણય TCS કંપની 11 ઓક્ટોબરે શેર બાયબેક કરશે, જાણો શેર ની તબાહી

આ બેંક શેર કમાલ કરી નાખી ,અરે બાપા 6 મહિનામાં પૈસા બમણા થઈ ગયા, શું તમે પણ રોક્યા છે પૈસા?

શુક્રવારે IRCTCનો શેર 0.4 ટકાના ઘટાડા સાથે 719.40 રૂપિયા પર બંધ થયો હતો.છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સત્તાવાર માહિતી જોવા મળે સે કે આ શેરમાં પીકઅપ પકળાછે 

કેમ આ રેલવે શેર ની કિંમત વધ ઘટ થશે 

નિષ્ણાતોના મતે ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપને કારણે આગામી સમયમાં IRCTCના શેર 850 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં ક્રિકેટને ખૂબ પસંદ કરવામાં આવે છે.આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ તેમની ટીમને સમર્થન આપવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે.આવી સ્થિતિમાં IRCTCને વધુ ફાયદો થઈ શકે છે. 

DISCLAIMER: તમે જે શેર બજારની પોસ્ટ વાંચો છો તેનો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે. anyrorgujarat.com શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપતું નથી. શેર બજાર જોખમને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લો. અમે સેબીના રજિસ્ટર્ડ નાણાકીય સલાહકારો નથી,

Leave a Comment