ssc cpo result 2023 date: શું પરિણામ નવેમ્બર મહિનામાં જાહેર થશે? જાણો માહિતી

ssc cpo result 2023 date : SSC CPO ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ssc cpo પરિણામ જાણો 

whatsapp group join 

 

SSC CPO પરિણામ 2023: સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (CPO) ભરતી પરીક્ષાનું પરિણામ સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા જાહેર કરવામાં આવનાર છે. દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સબ-ઇન્સ્પેક્ટરની ભરતી માટે SSC CPO લેખિત પરીક્ષા 2023 લેવામાં આવી હતી. પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in દ્વારા SSC CPO પરિણામ 2023 ડાઉનલોડ કરી શકશે.

ssc cpo result 2023 date

SSC CPO પરીક્ષાની માહિતી:

ssc cpo result 2023 date:SSC CPO ટાયર 1 પરીક્ષા ઓક્ટોબર 03 થી ઓક્ટોબર 05, 2023 દરમિયાન યોજાઈ હતી. પરીક્ષાની આન્સર કી 07 ઓક્ટોબરે બહાર પાડવામાં આવી હતી અને ભૂલ સુધારવા માટે તારીખ ઑક્ટોબર 09, 2023 સુધી હતી.

SSC CPO ભરતી પરીક્ષામાં પેપર-1, શારીરિક ધોરણ કસોટી (PST)/શારીરિક કસોટી (PET), પેપર-II અને તબીબી પરીક્ષા (DME) નો સમાવેશ થશે. પરીક્ષાના આ તમામ સ્ટેજ પુરા કરવા પડશે 

આ જાણો :

ગુજરાતમાં વધી રહેલ હાર્ટ એટેક થી કેવી રીતે બચવું અને હાર્ટ અટેક આવે તો તરત આ ઉપાય જાણી લો

જાણો શું ફરક હોય BSF, CISF અને CRPF પગાર માં , જાણો પોસ્ટ પ્રમાણે કેટલો પગાર હોય

SSC CPO ખાલી જગ્યા

SI દિલ્હી પોલીસ-પુરુષ 109 જગ્યાઓ
SI દિલ્હી પોલીસ-મહિલા:  53 જગ્યાઓ
CAPF માં SI (GD):  1714 જગ્યાઓ

 

SSC CPO પરિણામ જોવા માટે 

  1. SSC વેબસાઇટ ssc.nic.in પર જાઓ.

  2. હોમ પેજ પર SSC CPO પરિણામ 2023 મેન્યુ પર ક્લિક કરો.

  3. લોગિન વિગતો દાખલ કરો અને “સબમિટ” પર ક્લિક કરો.

  4. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે

  5. તારું રિઝલ્ટ  ડાઉનલોડ કરી શકો છો.

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment