sukanya samriddhi yojana gujarati:હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ જાણો નરેન્દ્ર મોદી દ્વારા 2015 મહા યોજના ચાલુ કરવામાં આવી હતી દીકરીને લગ્ન થયા ત્યાં સુધી તે દીકરી આ યોજનામાંથી જ પૈસા મળી રહેશે 8.3 ટકા વ્યાજ આપવામાં આવશે
બાળકોના શિક્ષણ માટે લગ્ન માટે માતા-પિતા એવી જગ્યાએ પૈસા રોકવા માંગે છે કે તે મોટી થાય ત્યાં સુધી તેના લગ્નથી પૈસાથી થઈ જાય તે માટે આ યોજના અધૂર છે અને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો તે અરજી કેવી રીતે કરીશું ડોક્યુમેન્ટ જોઈએ જેની માહિતી નીચે આપેલ છે
સુકન્યા સમૃદ્ધિ યોજના માં કોણ ખાતું ખોલાવી શકે
રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, રેશનકાર્ડની નવી યાદી બહાર પાડવામાં આવી, હવે 5 વર્ષ સુધી મફતમાં મળશે રાશન.
સુકન્યા સમૃદ્ધિ યોજના મુખ્ય લાભ: sukanya samriddhi yojana gujarati
8.2% વાર્ષિક વ્યાજ દર: આ સરકારી યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દરોમાંનો એક છે.
કર મુક્તિ: 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ મુક્તિ મળે છે.
લાંબા ગાળાનો રોકાણ વિકલ્પ: 21 વર્ષની મુદત દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવા ખર્ચાઓ માટે ભંડોળ ઉભું કરવામાં મદદ કરે છે.
કમ્પાઉન્ડિંગનો ફાયદો: વ્યાજ પર વ્યાજ મળવાથી રકમ વધુ ઝડપથી વધે છે.
ઓછામાં ઓછા 250 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે: દરેક માટે યોજનાને સુલભ બનાવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ
- માતા-પિતાનું ઓળખપત્ર
- પુત્રીનું આધાર કાર્ડ
- બેંક એકાઉન્ટ પાસબુક (પુત્રીના નામે)
- પુત્રીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર