tata motors bharti 2024:ટાટા મોટર્સ કંપનીમાં 2766 જગ્યાઓ માટે ભરતી બહાર ,અરજી શરૂ થઈ ગઈ લાયકાત: 10મું, 12મું પાસ. ટાટા મોટર્સ દ્વારા 2767 ફરતી જગ્યા બહાર પાડવામાં આવી છે તમે પણ ટીમ ફોર્મ ભરી શકો છો જેની અંતિમ તારીખ 31 માર્ચ 2024 રાખવામાં આવી છે
ટાટા મોટર્સ ભરતી માં તમારે પણ ફોર્મ ભરવું હોય તો તમે નીચે આપેલ ફોર્મ્યુલા પૂરા કરીને ફરી શકો છો ફોર્મ ભરવાની તારીખ 1 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ ગયા હતા જે હાલમાં ચાલુ છે જેની શૈક્ષણિક લાયકાત સંપૂર્ણ માહિતી નીચે છે
ટાટા મોટર્સ ની શૈક્ષણિક લાયકાત જણાવો
ટાટા મોટર્સમાં નોકરી કરવા માટે શૈક્ષણિક લાયકાત ઉમેદવાર 10 મી પાસ અને 12 પાસ હોવો જોઈએ અને ગ્રેજ્યુએશન કરેલ પણ હોવા જોઈએ જેને વિગતવાર માહિતી ઓફિસિયલ નોટિફિકેશન પરથી જાણી લેવી
અરજીની મહત્વની તારીખો: tata motors bharti 2024
ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થવાની તારીખ: 1 ફેબ્રુઆરી 2024
અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 31 માર્ચ 2024
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:
- ટાટા મોટર્સની ઓફિશિયલ વેબસાઇટ https://www.tatamotors.com/ ની મુલાકાત લો.
- “કૅરિયર” ઓપ્શન પર ક્લિક કરો.
- “ભરતી” ટેબ પર ક્લિક કરો.
- તમને જે પદ માટે અરજી કરવી છે તે પસંદ કરો.
- યોગ્યતા અને અન્ય માહિતી કાળજીપૂર્વક વાંચો.
- “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
- અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ લો.