હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ જાણો 

હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ જાણો 

sukanya samriddhi yojana gujarati:હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ જાણો નરેન્દ્ર મોદી દ્વારા 2015 મહા યોજના ચાલુ કરવામાં આવી હતી દીકરીને લગ્ન થયા ત્યાં સુધી તે દીકરી આ યોજનામાંથી જ પૈસા મળી રહેશે 8.3 ટકા વ્યાજ આપવામાં આવશે 

બાળકોના શિક્ષણ માટે લગ્ન માટે માતા-પિતા એવી જગ્યાએ પૈસા રોકવા માંગે છે કે તે મોટી થાય ત્યાં સુધી તેના લગ્નથી પૈસાથી થઈ જાય તે માટે આ યોજના અધૂર છે અને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો તે અરજી કેવી રીતે કરીશું ડોક્યુમેન્ટ જોઈએ જેની માહિતી નીચે આપેલ છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

સુકન્યા સમૃદ્ધિ યોજના માં કોણ ખાતું ખોલાવી શકે

સુકન્યા સમૃદ્ધિ યોજના ભારતમાં રહેતા હોય તે વ્યક્તિ ખાતું ખેલાવી શકે તમારી દીકરી દસ વર્ષની થાય ત્યાં સુધી તમે આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો આ યોજનામાં વધારેમાં વધારે બે દીકરીઓને ખાધું ખોલાવી શકાય છે અને તમારે જોડી આ દીકરી હોય તો તમે ત્રણ ખાતા ખોલાવી શકો છો

 
રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, રેશનકાર્ડની નવી યાદી બહાર પાડવામાં આવી, હવે 5 વર્ષ સુધી મફતમાં મળશે રાશન.

સુકન્યા સમૃદ્ધિ યોજના મુખ્ય લાભ: sukanya samriddhi yojana gujarati

8.2% વાર્ષિક વ્યાજ દર: આ સરકારી યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દરોમાંનો એક છે.
કર મુક્તિ: 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ મુક્તિ મળે છે.
લાંબા ગાળાનો રોકાણ વિકલ્પ: 21 વર્ષની મુદત દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવા ખર્ચાઓ માટે ભંડોળ ઉભું કરવામાં મદદ કરે છે.
કમ્પાઉન્ડિંગનો ફાયદો: વ્યાજ પર વ્યાજ મળવાથી રકમ વધુ ઝડપથી વધે છે.
ઓછામાં ઓછા 250 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે: દરેક માટે યોજનાને સુલભ બનાવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • માતા-પિતાનું ઓળખપત્ર
  • પુત્રીનું આધાર કાર્ડ
  • બેંક એકાઉન્ટ પાસબુક (પુત્રીના નામે)
  • પુત્રીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, મળશે તમને ₹1000 મહિને અહીં થી ફ્રી રજીસ્ટ્રેશન થઇ જશે

સુકન્યા યોજનામાં દીકરીને મળશે આ રીતે 69 લાખ મળશે

સુકન્યા સમૃદ્ધિ યોજના ની ગણતરી જાણી લઈએ પાંચ વર્ષની તમારી દીકરી થશે ત્યાં સુધી તેને ખાતું ખોલાવી શકો છો અને દોઢ લાખ રૂપિયા નું રોકાણક કરશો તો 21 વર્ષ થાય ત્યાં સુધી તમારા હાથમાં 69 લાખ આવી જશે

 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ અરજી કરી શકે

સુકન્યા સમૃદ્ધિ યોજના માતા-પિતા ૧ થી ૧૦ વર્ષ સુધી બાળકીનું ખાતું ખોલાવી શકે છે અને તેમના 250 રૂપિયાનું રોકાણ કરી શકે છે આ યોજનામાં ખાતું ખોલાવશો પછી બાળકીને 8% આપવામાં આવશે જે જાન્યુઆરીથી માર્ચ અને મહિનામાં વધારી અને 8.2% કરવામાં આવી છે બે બાકી આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે જોડીયા હોય તો ત્રણ બાળકી આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે

Leave a Comment