Shramyogi Prasuti Sahay Yojana 2024: ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય આ રીતે

Shramyogi Prasuti Sahay Yojana

બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકો અને તેમની પત્નીને પ્રસુતિ દરમિયાન નાણાકીય સહાય આપવામાં આવે છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /– સહાય ની ચુકવણી કરવામાં આવશે.   આ આર્ટિકલમાં આપણે જાણીશું શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજનામાં મળવાપાત્ર રકમ, જરૂરી ડોક્યુમેન્ટ, … Read more