ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ આખી વાત શું છે જાણો ? હજુ સુધી બહાર કેમ કાઢવામાં આવ્યા નથી માણસો ને આ રહ્યું કારણ

Uttarkashi Tunnel Update News:ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારામાં બનેલી ટનલમાં દિવાળીના દિવસે 12 નવેમ્બરે એક મોટી ઘટના બની હતી. જાણો સંપૂર્ણ માહિતી 

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે એક સાથે અનેક યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરકાશી ટનલ વિષે સંપૂર્ણ માહિતી જાણો 

આ દુર્ઘટનામાં દિવાળીના દિવસે 12 નવેમ્બરે એક મોટી ઘટના બની હતી.ચારધામ યાત્રા રૂટ પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. જે હજુ સુધી બહાર કાઢવામાં આવ્યા નથી. અકસ્માતમાં ફસાયેલા 41 મજૂરો માટે છેલ્લા 15 દિવસથી બચાવ કામગીરી ચાલી રહી છે. લગભગ સાડા ચાર કિલોમીટર લંબાઇમાં બનેલી સિલ્ક્યારા-બરકોટ ટનલની અંદર ડૂબેલા પહાડમાંથી મજૂરોને બચાવવા માટે વિવિધ એજન્સીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.આજે PM મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રા સિલ્ક્યારા ટનલ પહોંચ્યા હતા. બચાવ કાર્યનું નિરીક્ષણ કરો.

Mafat Silai Machine Yojana Gujarat 2023 હવે મેળવો મફતમાં સિલાઈ મશીન ઘરે બેઠાં આ રીતે

Uttarkashi Tunnel Update News

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલ લોકો ને ખાવા પીવા કેવી રીતે મોકલે છે ?

સુરંગની અંદર ફસાયેલા કામદારોને મોકલવામાં આવતી ખાદ્ય સામગ્રી તેમણે SDRF દ્વારા સ્થાપિત ‘ઓડિયો કમ્યુનિકેશન સેટઅપ’ અને BSNL દ્વારા સ્થાપિત ‘ટેલિફોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ’ દ્વારા સુરંગમાં ફસાયેલા ગબ્બર સિંહ અને અન્ય કામદારો ને પાઇપ દ્વારા મોકલવામાં આવે છે 

ઓગર મશીન દ્વારા દ્વારા કામ ચાલે છે 

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે ઓગર મશીનના તૂટેલા ભાગોને દૂર કર્યા પછી ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં મેન્યુઅલ ખોદકામ ચાલી રહ્યું છે.ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

બાપ રે  26146 જગ્યા પર થશે કોન્સ્ટેબલની બમ્પર ભરતી આ રહી લિંક જાણો બધું

દરેક ટીમની બહાર પાડવામાં આવેલ ખેલાડીઓની યાદી જુઓ 

હવે વિદેશ માં ફ્રી ફરવાની મજા આવશે થાઈલેન્ડ પછી આ દેશે આપી ફ્રી વિઝા એન્ટ્રી જાણો કોને મળશે ફ્રી વિઝા

લેસર કટર કેવી રીતે મજુરને બહાર કાઢવામાં આવે છે જાણો યોજના 

કામદારોને બહાર કાઢવામાં સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સિલ્કિયારામાં 800 એમએમની પાઇપમાં ફસાયેલ ઓગર મશીનને બહાર કાઢવા આવી છે. આ માટે લેસર કટર અને પ્લાઝમા કટર સાધનોનો ઉપયોગ થાય છે. કાટમાળમાં ફસાયેલા સ્ટીલના બાર પણ આ કટરથી દૂર કરવામાં આવશે. 

15 મીટર ખોદકામ હાથથી કરવામાં આવશે

હવે યોજના એવી છે કે જાતે અંદર જઈને સાધનોની મદદથી કાટમાળ હટાવશે અને રસ્તામાં આવતા સળિયા પણ કાપી નાખશે.એકવાર તૂટેલા ભાગોને દૂર કર્યા પછી, ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે 15 મીટર ખોદકામ હાથથી કરવામાં આવશે,આમાં સમય લાગી શકે છે. બચાવ કાર્યને સફળ બનાવવા માટે તમામ સંબંધિત એજન્સીઓ કામ કરી રહી છે.

Skoda Slavia Elegance Edition લોન્ચ થઇ હવે VARNA નો પતો કપાઈ ગયો જાણો કિંમત સાથે નવી અપડેટ

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment