Bank Of Baroda Personal Loan 2024 બેંકમાં આધાર કાર્ડ થી પર્સનલ લોન કેવી રીતે લેવી 50,000 થી વધારે લોનની આખી માહિતી

Bank of baroda personal loan 2024 બેંકમાં આધાર કાર્ડ થી પર્સનલ લોન કેવી રીતે લેવી 50,000 થી વધારે લોનની આખી માહિતી

Bank of baroda personal loan 2024 :બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 કેવી રીતે મેળવવી એ પણ અધાર કાર્ડ થી ? તમારે તમારા પરિવારમાં કોઈ દવાખાનું માટે, તમારા ભાઈ-બહેનના લગ્ન માટે અથવા તમારા ઘરના કામ  માટે પૈસાની જરૂર હોય, વ્યક્તિગત લોન માટે બધી માહિતી નીચે આપેલ છે 

બેંક ઓફ બરોડા લોન 2024 આપવામાં આવી રહી છે. કોઈપણ વધુ દસ્તાવેજો વિના, તમે સરળતાથી 5 લાખ રૂપિયાથી વધુની લોન લઈ શકો છો. કેવી રીતે તે લો, કેવી રીતે અરજી કરવી. શું કરવું, કયા જરૂરી દસ્તાવેજો લેવાશે, આ બધી માહિતી તમને નીચે આપવામાં આવી છે, 

Bank of baroda personal loan 2024:વિગત 

લોનનો પ્રકાર બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 
બેન્કનું નામ બેંક ઓફ બરોડા
વ્યાજ દર વાર્ષિક 9.35% થી શરૂ થાય છે
લોનની રકમ 10 લાખ
પ્રક્રિયા શુલ્ક લોનની રકમના 2% + Gst

 

Bank of baroda personal loan 2024

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 જાણો 

પર્સનલ લોન માટે શું કરવું જોઈએ? સૌથી મહત્વની બાબત બેંક ઓફ બરોડા માં ખાતું કેવી રીતે ખોલવું? તો એ જ છે મિત્રો કે તમારું એકાઉન્ટ બેન્ક ઓફ બરોડામાં હોવું જોઈએ એટલે કે તમારું જે ખાતું ખોલેલું હોવું જોઈએ તે અને બીજી વસ્તુ એ કે પાનકાર્ડ સાથે લીંક પણ હોવું જોઈએ મોબાઈલ નંબર પણ લીંક હોવો જોઈએ ઓછામાં ઓછું જો જરૂરિયાત હોય તો તમે આ બધું જરૂરી હોય તો લોઇન લઈ શકો છો.ક્યા-ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે :

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 માટે શું પાત્રતા? :

 1. તમારો સીબીલ સ્કોર 750 થી વધુ હોય તો લોન મળે 
 2. લોન પાછી આપવાનો સમયગાળો ૧૨ થી ૪૮ મહિનાનો વચ્ચેનો હશે.
 3. બેંક ઓફ બરોડાની પર્સનલ લોન 2024 માં 50,000 થી 10 લાખ સુધી રકમ આપે છે.
 4. બીજી વાત એ કે બેંક ઓફ બરોડાની પર્સનલ લોન પર વ્યાજ દર 9.99%છે.
 5. Bank of baroda માંથી લોન લેવા માટે તમારે 18 થી એક દિવસની ઉંમર હોવી જોઈએ.
 6. Bank of baroda માંથી વ્યક્તિગત લોન લેનાર તેની લઘુતમ આવક 25000 સરેરાશ હોવી જોઈએ.

આ પણ જાણો 

 1. ગુજરાત મિલકત નોંધણી 2024 સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ કઈ રીતે ગણાય જાણો સ્ટેમ્પ રજીસ્ટ્રેશન અને દસ્તાવેજો 2024
 2. 6GB રેમ અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Oppo A59 5G , 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાણો કિંમત અને પાવરફુલ ફીચર્સ
 3. ગુજરાતની આ એનર્જી કંપનીને સતત ઓર્ડર મળી રહ્યા છે, આમા પૈસા લગાવો તમારો બેડો પાર , ₹37નો ભાવ, નફો 245%
 4. દારૂ માટે હવે આબુ નહીં જવું પડે! ગુજરાત ગીફ્ટ સિટીમાં બેસીને પી શકાશે દારૂ, કોણ પી શકશે અને કોણ વેચી શકશે? જાણો

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 પ્રકાર જાણો 

 1. વ્યક્તિગત લોન
 2. પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન
 3. કોવિડ 19 વ્યક્તિગત લોન

વ્યક્તિગત લોન 2024

વ્યાજ દર: હાલના ગ્રાહકો માટે 10.50% p.a અને અન્ય અરજદારો માટે 12.50% થી શરૂ થાય છે.

પ્રોસેસિંગ ફી: લોનની રકમના 2% ની પ્રોસેસિંગ ફી લેવામાં આવશે.

લોનની રકમ: અરજદારો રૂ. 15 લાખ સુધીની લોનની રકમ મેળવી શકે છે.

કોવિડ 19 વ્યક્તિગત લોન 2024

વ્યાજ દર: વ્યક્તિના ધંધા પ્રમાણે વાર્ષિક 9.50%ના વ્યાજ દરે લોનની રકમ મેળવી શકો છો.

પ્રોસેસિંગ ફી: લોનની રકમના 2% ની પ્રોસેસિંગ ફી લેવામાં આવશે.

લોનની રકમઃ તમે રૂ.25,000 થી રૂ.5 લાખ સુધીની લોનની રકમ મેળવી શકો છો.

પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન 2024

વ્યાજ દર: લોનની રકમ વ્યક્તિના ધંધા પ્રમાણે નક્કી કરવામાં આવશે.

પ્રોસેસિંગ ફી: તમારા દ્વારા લેવામાં આવેલી લોનની રકમના 2% ની પ્રોસેસિંગ ફી લેવામાં આવશે.

લોનની રકમઃ આ સ્કીમમાં 10,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોનની રકમ મેળવી શકાય છે.

પર્સનલ લોન માટે શું કરવું જોઈએ?  પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો

 • ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ 
 • પાન કાર્ડ 
 • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
 • કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર
 • રેશન કાર્ડ

જો તમને બેંક ઓફ બરોડા તરફથી Personal Loanવિશે વધુ વિગતવાર માહિતી જોઈતી હોય, તો તમે આપેલા ટેલિફોન નંબર પર કૉલ કરી શકો છો અને ત્યાંથી સીધી માહિતી મેળવી શકો છો, જેનો નંબર છે- 9878981166.

2024 લોન માટે એપ્લાય કરો 

પીએમ મુદ્રા લોન 5 થી 10 લાખ સુધી લોન અરજી કરો APPLY 
Jio Finance Loan લોન 50 હજાર લોન કેવી રીતે લેવી? જાણો APPLY 
SBI બૅંક 50,000 સુધીની લોન અરજી APPLY 
Google Pay loan લોન મળશે APPLY 

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 કેવી રીતે લેવી?

 1. બેંક ઓફ બરોડા લોન લેવા માટે વેબસાઈટ www.bankofbaroda.in પર જવું
 2. જઈને તમામ વિગતો દાખલ કરીને રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.
 3. તમને લોનનો વિકલ્પ દેખાશે, ત્યાંથી તમે પર્સનલ લોન પર ક્લિક કરવું 

Bank of baroda personal loan 2024

 1. વ્યક્તિગત લોનનો વિકલ્પ ખુલશે,
 2. ક્લિક કર્યા પછી, તમારે મોબાઇલ નંબર નાખવો , તમારા નંબર પર એક otp આવશે, એન્ટર કરવું 

Bank of baroda personal loan 2024

 1. તમારે કેટલી લોન જોઈએ છે તે દાખલ કરવું પડશે.
 2. આગળ તમારે proceed ઓપ્શન પર ક્લિક 
 3. લોન શરતો વોચી ડન બટન પર ક્લિક કરવાનું
 4. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે
 5. કે લોન માટે માંગેલી રકમ તમારા બેંક ખાતામાં નાખવામાં આવશે 

મહત્વ ની લિંક

સત્તાવાર વેબસાઈટ Click Here
SBI પર્સનલ લોન એપ્લિકેશન સ્ટેટસ Click Here
HDFC બેન્કમાં 50000 લોન માટે  Click Here

Leave a Comment