ધંધો શરુ કરવાં માટે લોન 2024: અહીંથી જાણો લોન કેવી રીતે લેવી, દસ્તાવેજ શું જોઈએ

ધંધો શરુ કરવાં માટે લોન 2024: અહીંથી જાણો લોન કેવી રીતે લેવી, દસ્તાવેજ શું જોઈએ

business startup loans:નમસ્કાર મિત્રો તમે જો ધંધાદારી છો અને તમે તમારા ધંધા માટે નવો સ્ટાર્ટ અપ શરુ કરવા માંગો છો અને તમારો ધંધો મોટો કરવા માંગો છો પણ પરંતુ તમારે પૈસાની સમસ્યા છે તો તમે સારી બિઝનેસ લોન શોધી રહ્યા છો તો તમારા માટે આજે અમે એક એવી બિઝનેસ લોન વિશે વાત કરીશું જે તમે સરળતાથી મેળવી શકો છો, આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો.

સ્ટાર્ટ બિઝનેસ લોન શું છે?

સ્ટાર્ટ અપ બિઝનેસ લોન એ પ્રકારની લોન છે જ્યારે તમે કોઈ નવો ધંધો શરૂ કરો છો ત્યારે તમારા ધંધાને આગળ વધારવા માટે એક સ્ટાર્ટ અપ લોન આરબીઆઈ રજિસ્ટર કંપની દ્વારા આપવામાં આવે છે.
લોન માટે અહીં ક્લિક કરો 

સ્ટાર્ટ બિઝનેસ લોન ક્યાંથી લેવી?

તમે કોઈપણ બેંક અથવા કોઈપણ સંસ્થા પાસેથી ધંધા માટે લોન લેવા માંગો છો જેને સ્ટાર્ટઅપ લોન કહેવામાં આવે છે. કોઈપણ સરકારી યોજનાની મદદથી તમે સ્ટાર્ટ અપ લોન લઈ શકો છો અને તેમાં બીજા મહત્વના ફાયદાઓ પણ લાભ લઈ શકો છો. ઘણી સરકારી યોજનામાં તમને બિઝનેસ માટે લોન આપવામાં આવે છે જેમ કે મુદ્રા લોન ફાઇનાન્સ લોન વગેરે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ધંધા માટેની લોનમાં વ્યાજ દર

જો તમે ધંધા માટે લોન લો છો તો તમારે સૌપ્રથમ વ્યાજ વિશે જાણવું જરૂરી છે કેમ કે ધંધામાં તમે માસિક યા છ માસિક વ્યાજ ચૂકવવો પડે છે, એ પ્રમાણે તમારો ધંધો પણ થવો જોઈએ એટલે સ્ટાર્ટઅપ બિઝનેસ લોનમાં એવરેજ 8 થી 6 ટકા સુધીનું વ્યાજ દર ચૂકવવું પડે છે અને આ વ્યાજદર વધતો અથવાઘટતો રહે છે જેની ખાસ નોંધ લેવી.
 
કોચીન શિપયાર્ડની ખાલી જગ્યા 2024: 8 પાસ માટે પણ સરકારી નોકરી માટેની સુવર્ણ તક

ધંધો શરૂ કરવા માટે લોન ની પાત્રતા

કોઈપણ પ્રકારનો વ્યવસાય શરૂ કરો છો તો તમે સ્ટાર્ટઅપ લોન લેવા માંગો છો તો તમે પાત્ર છો કે નહીં તે જાણવું જરૂરી છે.

  • તમારી પાસે સારો બિઝનેસ સેટ અપ હોવો જોઈએ
  • તમારે બિઝનેસમાં ઓછામાં ઓછા બે વર્ષ થવા જોઈએ
  • બિઝનેસથી બ્રાન્ડ વેલ્યુ સારી હોવી જોઈએ અને ટર્નઓવર 25 કરોડની આજુબાજુ થવું જોઈએ
  • તમારો વ્યવસાય કાં તો માલિક અથવા લિમિટેડ અથવા પ્રાઇવેટ ટાઈપ નો હોવો જોઈએ
  • કંપની અથવા પેઢીમાં બધા જ કાયદાનું પાલન થતું થવું જોઈએ.
 

Leave a Comment