Esic gujarat bharti 2023 apply online : તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ESIC ગુજરાત ખાતે વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે , ગુજરાત સરકાર દ્વારા ભરતી કરવામાં આવી છે લાયક ઉમેદવાર એ 30 ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી દેવા સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
ESIC Gujarat Bharti 2023: મહત્વપૂર્ણ તારીખ
સંસ્થાનું નામ | ESIC Gujarat |
પોસ્ટનું નામ | 1038 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 01 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની તારીખ | 01 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | https://www.esic.gov.in/recruitments |
આ પણ વાંચો: પોલીસમાં SSC GD કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ભરતી ની તારીખ જાહેર કરી
ESIC Gujarat Bharti 2023: પસંદગી પ્રક્રિયા
Esic gujarat bharti 2023 apply online :ઓનલાઈન અરજી કરવા માટેની લિંક ઇએસઆઈસી વેબસાઈટ www.esic.gov.in પર હાલ ફોર્મ ચાલુ છે વિવિધ ESIC પોસ્ટ્સ માટે ESIC ભરતી 2023 હેઠળ પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે. પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ શામેલ છે
- લેખિત પરીક્ષા
- પ્રિલિમ્સ મુખ્ય કૌશલ્ય કસોટી
આ પણ વાંચો: ssc cpo result 2023 date: શું પરિણામ નવેમ્બર મહિનામાં જાહેર થશે? જાણો માહિતી
ESIC Gujarat Bharti 2023: પોસ્ટનું નામ
- ડેન્ટલ મિકેનિક:
- ECG ટેકનિશિયન:
- જુનિયર રેડિયોગ્રાફર:
- જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ:
- તબીબી રેકોર્ડ સહાયક:
- ઓટી સહાયક:
- ફાર્માસિસ્ટ (આયુર્વેદ):
- રેડિયોગ્રાફર:
- સામાજિક માર્ગદર્શક
ESIC Gujarat Bharti 2023: શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર 12 પાસ કરેલ હોવો જોઈ એ
- તેને લખતા વાંચતા આવડવું જોઈએ
- તેને સ્નાતક કક્ષાએ અભ્યાંસ કરેલ હોવો જોઈએ
આ પણ વાંચો: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કુલ 1720 ખાલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી
ESIC Gujarat Bharti 2023: પગારધોરણ
જગ્યાનું નામ | પગાર |
ઓડિયો મીટર ટેક્નિશિયન | 29,200 થી 92,300 |
ડેન્ટલ મેકેનિક | 29,200 થી 92,300 |
ઈ.સી.જી ટેક્નિશિયન | 25,500 થી 81,100 |
જુનિયર રેડિયોગ્રાફર | 21,700 થી 69,100 |
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ | 21,700 થી 69,100 |
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ | 19,900 થી 63,200 |
ઓ.ટી આસિસ્ટન્ટ | 21,700 થી 69,100 |
રેડિયોગ્રાફર | 29,200 થી 92,300 |
ESIC Gujarat Bharti 2023: કેવી રીતે અરજી કરવી
- પહેલા તો સત્તાવાર વેબ સાઈટ પર જાઓ
- www.esic.gov.in પર જવું
- તમારું એપ્લિકેશન ફોર્મ ભરો.
- તમારી આખીય માહિતી ભરો
- જરૂરી પ્રમાણપત્રો દાખલ કરો
- ફોર્મ ભર્યા પછી ચલણ કાપવો
- ફોર્મ ભરાઈ જાય પછી પ્રિન્ટ નીકળી દો
આ પણ વાંચો:ગુજરાતમાં વધી રહેલ હાર્ટ એટેક થી કેવી રીતે બચવું અને હાર્ટ અટેક આવે તો તરત આ ઉપાય જાણી લો
ESIC Gujarat Bharti 2023: લિંક
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
About Author : PRAVIN Contact Email : anyrorguj@gmail.com Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job. |