GSSSB CCE (Group A and B) Exam Date related:ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા 5554 જગ્યાઓ માટે આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જાણો સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5554 જગ્યાઓ પર પરીક્ષા ની તારીખ નક્કી કરવામાં આવી છે તો તમામ વિદ્યાર્થી મિત્રોએ સંપૂર્ણ રીતે જોઈ લેવું ક્યારે એક્ઝામ હશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી દ્વારા એક એપ્રિલ 2024 ના ક્લાસ 3 જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક વગેરે પરીક્ષાઓ ચાલુ થઈ જશેગૌણ સેવા ભરતી 2024 ગૌણ સેવા ભરતી 2024 exam date Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination )
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ક્યારે લેવાશે?
સીસીઈ ની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા એક એપ્રિલ થી ચાલુ થઈ જશે અને આ પરીક્ષા છેલ્લે 8 એપ્રિલ 2024 સુધી ચાલશે આ પરીક્ષા 11 જિલ્લાઓમાં હશે ૫૫ જેવા સેન્ટર ફાળવવામાં આવ્યા છે એ 32000 વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઈન આપશે
પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે?
ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં આવતી 554 જગ્યા માટે 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ લિંક મુકવામાં આવશે
સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીનું ભવિષ્ય સુરક્ષિત! આ રીતે તમને એકસાથે 74 લાખ રૂપિયા મળશે જાણો અહીં
પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ કેટલા હશે?
ગૌણ સેવા દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેના માટે જે પ્રશ્ન ખોટો પડશે તેના ઝીરો પણ 25 નેગેટિવ મારકણોમાં આવશે જે 100 માર્ક્સની પરીક્ષા હશે ઉમેદવારો 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
પરીક્ષા કેટલા શિફ્ટમાં લેવામાં આવશે?
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાનું આયોજન ચાર સીટમાં કરવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો પોતાનો ઓળખકાર્ડ ઓરીજનલ લઈને આવું પરીક્ષા ચાલુ થાય તેના 15 મિનિટ પહેલા ઉમેદવારોની પરીક્ષા સેન્ટરમાં પરેશ આપવામાં આવશે ઉમેદવારો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ સાથે લઈને આવું નહીં
જમીન પ્રોપર્ટી ખરીદતી વખતે આ ડૉક્યુમેન્ટ ચકાસી લેશો તો છેતરાશો નહી જાણો આ દસ્તાવેજ