મુસાફરી કરો ત્યારે ઉલ્ટી કે ચક્કર માટે ઘરેલુ ઉપાય,સસ્તા ભાડે સિદ્ધપુરની યાત્રા, કાયમી ઉલ્ટી કે ચક્કર દૂર કરો

how to stop vomiting travelling:ઘણા લોકોને બારે ફરવા જવાનો શોખ હોય છે પણ મુસાફરી દરમિયાન ઉલ્ટીઓના કારણે ફરવા જાય ત્યાં પાણી ફરી લે, લોકો બસ કે ગાડીમાં મુસાફરી કરવાની બીક લાગે છે  અને બહાર ફરવા જઈ શકતા નથી. મુસાફરી દરમિયાન ઉબકા કે ઉલ્ટી થતી હોય તો આ વસ્તુ અપનાવી લો આખી જિંદગી પતંગ ની જેમ ફરશો , તમને મુસાફરી દરમિયાન માજા આવશે, જાણી લઈએ એવો કયો જાદુ છે, આખી જિંદગી નો સુખ આપતું હોય, આવી જાઓ નીચે,

[uta-template id=”824″]

લીંબુ

મુસાફરી દરમિયાન મોટી સમસ્યા એ હશે કે ફેરવતો જવું છે પણ ઉલટી અને ગભરામણ થાય છે સુ કરવું જાણો નાના લીંબુ નું મોટું રહસ્ય , એક વળી એથી લિમ્બુ લઇ લેવાનું અથવા લીંબુ ના પણ લઇ લેવાના પછી આ લીંબુ ને તમારી સાથે રાખવાનું , પહેલા લીંબુ ને ચપ્પુ થી કાપી નાખવાનું અને પછી એને એની ફાકી બનાવી દેવાની પહેલા એક કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ ભેળવીને તેને  પી જવાનું અને નાના ડબ્બા માં લઇ લેવાની  કારણ કે લીંબુ માં સાઇટ્રિક એસિડ હોય છે એને કારણે શરીરનું માઇટન્સ જાળવણી રહે છે અથવા લીંબુ માં મધ ઉમેરીને પણ પી શકો છો

how to stop vomiting travelling

યસ બેંકની આ તારીખ યાદ રાખો , રેટિંગમાં વધારો એટલે શેર ઉપર જશે અને આવ્યા, શેરની કિંમત 400₹ થશે?

તુલસી

2000 આર્યુવેદ માં જણાવ્યા પ્રમાણે તુલસી એ એક એવું ઝાડ છે તે 24 કલાક ઓક્સિજન આપે છે, દુનિયામાં આ એકજ ઝાડ છે તે ભરપૂર ઓક્સિજન આપે છે, જાણો હવે રહસ્ય તુલસીના પાન ખાવાથી પાચન જલ્દી થઇ જાય છે અને તમારી બોડી નું તાપમાન જળવાઈ રહે છે,તુલસીના પાન નો રસ કાઢીને પણ પોતાની સાથે રાખી શકો છો અને ખાલી પાન ચૂસવાથી પણ મુસાફરી દરમિયાન રાહત મળે છે ,અને તમે સારી મજા કરી શકો છો,

how to stop vomiting travelling

તમારા Aadhar Card Thi Paisa Kevi Rite Upadva: હવે થી બેંક ભીડમાં ધક્કા ખાવાનું બંદ લાઈનમાં કોણ ઉભું રે

લવિંગ લકડી 

લવિંગનો ઉપયોગ પેટમાં હાયડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે ,સડેલા દાંતની બખોલમાં લવિંગનું તેલ લગાડતા પીડામાં રાહત મળે છે, લવિંગને બજાર થી લઇ દેવી કારણ કે અહીં તો મળે નહિ તમને ભી ખબર હશે પછી લવિંગ ને મુસાફરી સમય ખાસ ધ્યાન રાખવું કે લવિંગને ક્યારેય પણ ચાવવું નહી. તેને ફક્ત મોઢામાં રાખીને ચૂસવું જેથી ઉલ્ટી કે ચક્કર ની સમસ્યા જડ મૂળથી નીકળી જશે .

how to stop vomiting travelling

સફેદ સોનુ Paytm share 4% વધીને 52-સપ્તાહના ઉચ્ચ સ્તરની નજીક ટ્રેડ કરે છે, તમે લખો પતિ પાક્કા જાણો માહિતી

કાચો આદુ

આદુ એ જમીંન ની અંદર થાય છે, જમીન સાથે જળ મૂળ થી રહે તે માટે એના રસ માં અનન્ત પ્રકાર ના પ્રવાહી હોય છે તે દવા માટે કામ લાગે છે, જેમ કે કોઈ જગ્ય અફરમાં જાઓ એટલે દાદા દાદી અને બીજા ઘણા ઘર ના સભ્યો ને ઉલ્ટી કે ચક્કર ની સમસ્યા હોય છે તો આ સમસ્યાના ભુક્કા બોલાવી દઈએ કાચો આદુ મુસાફરી દરમિયાન પોતાની સાથે રાખવો અને ગભરામણ થાય તો તરત જ આદુનો એક ટુકડો ચૂસી લેવો. આદુના રસ ને ડબ્બીમાં બંધ કરીને મુસાફરી દરમિયાન પોતાની સાથે લઈ લો અને ઉલ્ટી કે ચક્કર આવે તો ટીપો ભરી ચાખી લેવો ,

how to stop vomiting travelling

Digital Gujarat Scholarship 2023-24: ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી તમામ ને શિષ્યવૃત્તિ મળવાનું ચાલુ છે

Leave a Comment