Pedhinamu kevi rite kadhi sakay gujarati : પેઢીનામું એટલે શું અને કઈ રીતે કઢાવવું સંપૂર્ણ માહિતી

Pedhinamu kevi rite kadhi sakay gujarati : ગુજરનાર અથવા હયાત વ્યક્તિના લોહીના સંબંઘ ઘરાવતા સીધી લીટી ના વારસદાર ની વિગત દર્શાવતું તલાટી રૂબરૂનું પંચરોજકામ એટલે પેઢીનામું (પેઢીઆંબો)

[uta-template id=”824″]

પેઢીનામું Pedhinamu કયાંથી મળે ?

  • ‘‘પેઢીનામું ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી પાસેથી તથા શહેરી વિસ્તારમાં સીટી/કસ્બા તલાટી પાસેથી મેળવી શકાય છે.’’
  • (પેઢીનામાં મહેસુલ વિભાગના ૫રિ૫ત્ર : હકપ/૧૦૨૦૦૩/૨૭૨૭/જ થી થયેલ સૂચનાઓ આખરી ગણવી.)

Pedhinamu kevi rite kadhi sakay gujarati

પેઢીનામું બનાવવા માટે જરૂરી પુરાવા Pedhinamu online

  • રૂા.૫૦/- ના સ્ટેમ્પ પે૫ર ૫ર સક્ષમ સત્તાઘિકારી સમક્ષ કરેલું પેઢીનામાં માટેનું સોગંદનામું.
  • મૃત્યુ પામેલ દરેક વ્યક્તિનાં મરણ પ્રમાણપત્રની નકલ
  • અરજદારના રેશનકાર્ડ તથા આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર.
  • વારસદારોના આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર.
  • પંચો(સાક્ષી)ના રેશનકાર્ડ તથા આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર, પંચો ૫રીવારના કે સગા ન હોય તેવા અને ભણેલા હોય તેવા રાખવા.
  • પેઢીનામું સોગંદનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામા માં સ્પષ્ટ લખવો.
  • ગુજરનાર વ્યક્તિનું સામાન્ય રહેઠાંણ જયાં હોય તે ગામ/શહેરના તલાટી રૂબરૂ જ પેઢીનામું બને.

આ પણ વાંચો:જન્મ મરણ નોંધણી ઓનલાઇન, ડોક્યુમેન્ટ ,

પેઢીનામું પરિપત્ર

Pedhinamu kevi rite kadhi sakay gujarati

પેઢીનામું વારસાઈ આંબો કઇ-કઇ જગ્યાએ ઉ૫યોગી છે?

  • ખેતીની જમીન કે બિનખેતી પ્લોટમાં વારસાઈ કરાવવા માટે.
  • ખેતીની જમીનની વહેંચણી અને હયાતીમાં હક દાખલ કરવા માટે.
  • નિરાઘાર વિઘવા સહાય તથા નિરાધાર વૃઘ્ઘ સહાય યોજનામાં લાભ લેવા માટે.
  • નોમિની રજીસ્ટર થયેલ ન હોય ત્યારે બેંકમાં / અન્ય સરકારી કામકાજ માટે
Pedhinamu format in gujarati
 
 
 
 

Leave a Comment