Property card kevi rite kadhi shakay:Property Card હેલો મિત્રો આજે હું તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન કેવી રીતે નીકળવું ગાડી જમીન મિલકત ઓનલાઈન રેકોર્ડ જાણવા માટે એક ગુજરાત સરકાર દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે
પ્રોપર્ટી કાર્ડ એટલે શું? ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રસ્તાવર મિલ્કતો અને તેના સર્વે નંબર પરથી પ્રોપર્ટીના કાર્ડ બનાવવામાં આવે છે પ્રોપર્ટી કાર્ડ ઉપર થી તમે જાણી શકો છો કે પ્રોપર્ટી કોના નામે છે પ્રોપર્ટી ઉપર કેટલું દેવું છે તે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો property card download gujarat 2024 property card download online 2024
પ્રોપર્ટી કાર્ડ એટલે શું ?
પ્રોપર્ટી કાર્ડ એટલે મકાન, જમીન અથવા કોઈપણ પ્રકારની મિલકતની માહિતી ધરાવતો એક દસ્તાવેજ. આ દસ્તાવેજ મિલકતના માલિકી, કદ, સ્થાન, વેરા અને મહત્વપૂર્ણ વિગતો દર્શાવે છે.પ્રોપર્ટી કાર્ડ ની નકલ 2024
પ્રોપર્ટી કાર્ડ e-મિલકત પોર્ટલ પર જાઓ
- e-મિલકત: https://e-milkat.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- “ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડ નકલ” પર ક્લિક કરો.
ગુજરાતના પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બનાવવું
- તમારું નામ અને મોબાઈલ નંબર
- સિટી સર્વે નંબર અને શીટ નંબર
- મિલકતનો કબજો
- ચૂકવણી માટે રૂ. 10/-
પ્રોપર્ટી કાર્ડ માટે ડોક્યુમેન્ટ
- સર્વે નંબર,
- નોંધ નંબર,
- માલિકનું નામ,
- સર્વે નંબર સંબંધિત માહિતી,
- સર્વેક્ષણનો મહિનો-વર્ષ,
- એન્ટ્રી લિસ્ટ
- જરૂરી માહિતી દાખલ કરો.
- ચુકવણી માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરો.
જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી
તમારી અરજી ટ્રેક કરો
- તમારી એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને તમારી અરજીની સ્થિતિ ટ્રેક કરો.
ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરો
- તમારી અરજી મંજૂર થયા પછી, તમે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
પ્રોપર્ટી કાર્ડ ની અરજીનો નમુનો
- તમે નજીકના e-ધરા સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો .
- સેવા કેન્દ્રના કર્મચારી તમને અરજી ફોર્મ ભરવામાં મદદ કરશે.
- ચુકવણી કરો અને તમારી અરજી સબમિટ કરો.
- તમને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડની પ્રિન્ટ આપવામાં આવશે.
ગુજરાતમાં 2024 માં જમીન વેચતા કે ખરીદતા પહેલા જાણી લો પાંચ મોટા નિયમ નહિતર પસ્તાવો થશે
પ્રોપર્ટી કાર્ડ ઉપયોગ જાણો
- ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ માન્ય દસ્તાવેજ છે.
- તમે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ મિલકતના વ્યવહારો માટે કરી શકો છો.
property card download gujarat online
e-મિલકત પોર્ટલની મુલાકાત લો: e-મિલકત: https://e-milkat.gujarat.gov.in/તમારી પાસે સિટી સર્વે નંબર અને શીટ નંબર ન હોય તો, તમે તેને AnyROR: https://anyror.gujarat.gov.in/ પોર્ટલ દ્વારા મેળવી શકો છો.ચુકવણી કરતી વખતે કોઈ ભૂલ કરવાનું ટાળો.તમારી અરજીની સ્થિતિનો નિયમિતપણે ટ્રેક રાખો.