વલ્ડ કપ પોઇન્ટ ટેબલ 2023 કયો ખેલાડી રન અને બોલિંગ માં છે આગળ કઈ ટિમ ભુક્કા બોલાવે તેવું પરફોર્મન્સ કરે કે

 world cup points table cricket 2023 : હાલ માં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલુ છે , જોવાની  તો મોજ પડી જવાની છે સાથે સાથે મન માં એવું પણ થતું હશે કે કયો ખેલાડી સારી બોલિંગ કરશે અને કયો ખેલાડી ના રન વધારે હશે તો હવે તમારી આ બધી વાત ના જવાબ મળી જશે જેનો વિગત વાર ટેબલે આપેલ છે ,ક્રિકેટ વર્લ્ડ કપ ટાઈમ ટેબલ ખેલાડી પ્રમાણે આપેલ છે ,ICC વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ કાયમ તાજું કરવામાં આવશે.

[uta-template id=”824″]

વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ માં કેટલી મેચ જીત ,હાર, અને પોઇન્ટ ની સંપૂર્ણ માહિતી આપેલ છે દરેક ટીમ ના ખેલાડી એ કેટલા રણ કાર્ય કેટલી વિકેટ ઝડપી,

world cup points table cricket 2023

ICC ક્રિકેટ વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ 2023

ક્રમ દેશનું નામ મેચ જીત હાર પોઇન્ટ
1 ન્યુઝીલેન્ડ 1 1 0 2
2 સાઉથ આફ્રિકા 1 1 0 2
3 પાકિસ્તાન 1 1 0 2
4 બાંગ્લાદેશ 1 1 0 2
5 ભારત 1 1 0 2
6 ઑસ્ટ્રેલિયા 1 0 1 0
7 અફઘાનીસ્તાન 1 0 1 0
8 નેધરલેન્ડ 1 0 1 0
9 શ્રીલંકા 1 0 1 0
10 ઇંગ્લેન્ડ 1 0 1 0

આ પણ વાંચો: vmc junior clerk result 2023: VMC માર્ક્સ અને રીઝલ્ટ આવી આવી ગયું જોઈ લો

ICC વર્લ્ડ કપ સૌથી વધુ રન કરનાર 5 ખેલાડી 

ક્રમ ખેલાડીનું નામ મેચ રન ટીમ
1 ડેવોન કોનવે 1 152 ન્યુઝીલેન્ડ
2 રચિન રવિન્દ્ર 1 123 ન્યુઝીલેન્ડ
3 વાન ડેર ડુસેન 1 108 સાઉથ આફ્રિકા
4 એઇડન માર્કરામ 1 106 સાઉથ આફ્રિકા
5 ક્વિન્ટન ડી કોક 1 100 સાઉથ આફ્રિકા

ICC વર્લ્ડ કપ 2023 માં સૌથી વધુ વિકેટ લેનારા 5 ખેલાડી 

ક્રમ ખેલાડીનું નામ મેચ વિકેટ ટીમ
1 બાસ ડી લીડે 1 4 નેધરલેન્ડ
2 મેહિદી હસન મિરાઝ 1 3 બાંગ્લાદેશ
3 રવિન્દ્ર જાડેજા 1 3 ભારત
4 શાકિબ અલ હસન 1 3 બાંગ્લાદેશ
5 જોશ હેઝલવુડ 1 3 ઑસ્ટ્રેલિયા

આ પણ વાંચો: ₹2નો IT પેની સ્ટોક ટક્કર આપશે ટાટાના 1200 લગાવી દો, તમારી દિવાળી દેવું માફ 

ICC વર્લ્ડ કપ 2023 માં સૌથી વધુ સદી બનાવનાર 5 ખેલાડી 

ક્રમ ખેલાડીનું નામ મેચ રન ટીમ
1 ડેવોન કોનવે 1 152 ન્યુઝીલેન્ડ
2 રચિન રવિન્દ્ર 1 123 ન્યુઝીલેન્ડ
3 વાન ડેર ડુસેન 1 108 સાઉથ આફ્રિકા
4 એઇડન માર્કરામ 1 106 સાઉથ આફ્રિકા
5 ક્વિન્ટન ડી કોક 1 100 સાઉથ આફ્રિકા

IRFC શેરધારકો માટે આવ્યા રાહત ના સમાચાર ,આ શેરની કિંમત 1000 રૂપિયા હોઈ શકે છે

સારાંશ 

આ લેખ દ્વારા, અમારી anyrorgujarat ટીમ તરફથી તમને ક્રિકેટ વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ 2023 ની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. તમને વધારે રસ હોય તો સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ લઇ લેવી  ,આ માહિતિ icc board થી લેવામાં આવી છે.

Leave a Comment