ભાડે રહેવા માટે આ છે સૌથી સસ્તા અમદાવાદના વિસ્તારો, જાણી લો એરિયા પ્રમાણે કેટલું હશે ભાડું છે 

ભાડે રહેવા માટે આ છે સૌથી સસ્તા અમદાવાદના વિસ્તારો, જાણી લો એરિયા પ્રમાણે કેટલું હશે ભાડું છે 

Cheapest areas in ahmedabad for rent without brokerage:અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને ભારતમાં સાતમું સૌથી મોટું શહેર છે, જે રહેવા માંગતા લોકો માટે ઘણી સુવિધા ઓ પૂરી પાડે છે. તમારી પાસે પૈસા નું વેંત નહિ હોય એટલે તમે ભાડા માટે અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો શોધી રહ્યા હસો 

સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960 થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. અહીં દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે અને શહેર મોટું થતું જાય છે. આજે પણ અહીં સસ્તામાં ભાડે મકાન લેવું એ સૌથી મોટી તકલીફ છે 

Cheapest areas in ahmedabad for rent without brokerage

અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો માં ઘર જો તમને મળી જાય તો તમે સૌથી નસીબવાળા અમદાવાદમાં મકાન ભાડે આપવા માટે સસ્તા ચાંદખેડાથી નિકોલ સુધી, વિવિધ વિસ્તારો આવશ્યક સુવિધાઓ અને સરળ કનેક્ટિવિટી સાથે આરામદાયક જીવન પ્રદાન કરે છેજેમ કે સલામતી, સુરક્ષા, કનેક્ટિવિટી, વાહન પાર્કિંગ, સુવિધાઓ, જાળવણી શુલ્ક અને ઘણું બધું. તે ગુજરાતનું સૌથી મોટું અને ભારતમાં સાતમું સૌથી મોટું શહેર છે.

અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો ભાડા 

 

વસ્ત્રાલમાં ભાડું
અમદાવાદના પૂર્વમાં વસ્ત્રાલની લગભગ 41% રેન્ટલ પ્રોપર્ટી રૂ. 5,000 – 10,000ની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે 29% દર મહિને રૂ. 15,000-20,000ની વચ્ચે છે.

નિકોલમાં ભાડું
તમે અમદાવાદના પૂર્વ એરિયામાં નોકરી કરો છો તો તમને નિકોલમાં લગભગ 38% ભાડાકીય મિલકતોની કિંમત રૂ. 15,000 – 20,000 વચ્ચે છે, જ્યારે 13% રૂ. 5,000 કરતાં ઓછી કિંમત છે.અમદાવાદ શહેર

ગોતામાં ભાડા
અમદાવાદના પશ્વિમમમાં આવેલા ગોતામાં, 17% ભાડાની મિલકતો રૂ. 10,000 – 15,000 ની અંદર આવે છે, જ્યારે 47% રૂ. 15,000 – 20,000 ની કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ છે. આ એસજી હાઈવે અને ગાંધીનગરની નજીક આવેલો એરિયા હોવાથી અહીં દિવસે ને દિવસે પ્રોપર્ટીના ભાવ ઉંચકાઈ રહ્યાં છે. જેના કારણે ભાડા પણ મોંઘા થઈ રહ્યાં છે. આ ભાડમાં 2 BHK તમને ભાડાથી આસાનીથી મળી જશે. 

નવા નરોડામાં ભાડા
અમદાવાદના પૂર્વમાં આવેલા નવા નરોડામાં ભાડાની 29% મિલકતો રૂ. 10,000 થી 15,000 ની કિંમત માં છે અને 43% રૂ. 5,000 થી 10,000 ની કિંમત માં છે.

આ પણ જાણો 

  1. PVC આધાર કાર્ડ  ATM જેવું આધાર કાર્ડ હવે ઓનલાઈન મંગાવી શકો છો 
  2. Anyror Gujarat 7/12 1951 થી આજ સુધી 7/12 ઉતારા ઘરે બેઠા મેળવો 
  3. જમીન વારસાઈ કરવા માટે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ
  4. જુના સર્વે નંબરને ફેરવો નવા સર્વે નંબર માં, જમીન સર્વે નંબર જોવા માટે
  5. જમીન માપણી નિઃશુલ્ક તમારા ઘરે આવશે. જમીન માપણી કેવી રીતે કરવી 

નાના ચિલોડામાં ભાડા
નાના ચિલોડામાં ભાડાની લગભગ 60% મિલકતો રૂ. 10,000 – 15,000 ની કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ છે, જ્યારે 20% રૂ. 5,000 – 10,000 ની શ્રેણીમાં આવે છે.

મોટેરામાં ભાડા
મોટેરામાં ભાડા માટે ઉપલબ્ધ મિલકતોમાંથી, 35%ની કિંમત રૂ. 15,000 – 20,000 વચ્ચે છે અને 22% રૂ. 20,000 – 25,000ની કિંમતની રેન્જમાં છે.

ચાંદખેડામાં ભાડા
ચાંદખેડામાં આશરે 34% ભાડાકીય મિલકતો રૂ. 10,000 – 15,000 ની કિંમત છે, જ્યારે અન્ય 34% રૂ. 15,000K – 20,000 ની કિંમતની આવે છે.

અમદાવાદમાં ઘર ભાડે આપવા માટે ચાંદખેડા અને ગોતા સૌથી સસ્તા વિસ્તારોમાં આવે છે. જેથી સૌથી વધુ ભાડાના મકાન માટે આ વિસ્તારોમાં તપાસ થાય છે. તમે નિકોલ અથવા ગોતામાં 10 K કરતા ઓછા ભાડા પર 2 BHK મિલકત મેળવી શકો છો, કારણ કે ઘર ભાડે આપવા માટે આ અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારોમાં છે. અહીં તમને વાહન વ્યવહારની સુવિધા પણ મળી રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 કેવી રીતે ફોર્મ ભરવું ,ડોક્યુમેન્ટ શું જોવે અને અરજી ક્યાં કરવી જાણો સંપૂર્ણ માહિતી anyror gujarat.com પર

Leave a Comment