hpscb junior clerk recruitment 2024:બેંક જુનિયર ક્લાર્ક ભરતી 2024 જે લોકો બહાર પાસ હોય તે લોકો ફોર્મ ભરી શકે છે બેંકમાં જુનિયર ક્લાર્ક માં ભરતી જાહેર કરવામાં આવી છે જેના માટે ઉમેદવાર 31 માર્ચ સુધી અરજી કરી શકે છે છોકરા અને છોકરી બંને આ ભરતીમાં અરજી કરી શકે છે
બેંક ભરતી અરજી કરવાની તારીખ: hpscb junior clerk recruitment 2024
- શરૂઆત: 6 માર્ચ, 2024
- છેલ્લી તારીખ: 31 માર્ચ, 2024
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બમ્પર ભરતી જાહેર છેલ્લી તારીખ 22 માર્ચ , 8 પાસ પણ અરજી કરી શકશે
બેંક ભરતી માટે અરજીથી કેટલી છે hpscb junior clerk recruitment 2024
ઉમેદવાર માટે અરજીથી 1000 રૂપિયા રહેશે જ્યારે હિમાચલ પ્રદેશના એ ડબલ્યુ એસ એસ સી એસ ટી બી પી એલ આવતા મહિલા ઉમેદવારો માટે 800 રૂપિયા અરજી ફી રહેશે
કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે hpscb junior clerk recruitment 2024
DA પર સરકારી કર્મચારીઓને ફરી એક નવી ભેટ, હોળી પહેલા ફરી સારા સમાચાર
બેંક ભરતી માટે અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ તમારે HPSCB ની સત્તાવાર વેબસાઇટ hpscb.com સાઇટ પર જવાનું રહેશે
- હોમ પેજ પર “કરિયર” ટેબ પર ક્લિક કરો.
- “જુનિયર ક્લાર્ક” નોટિફિકેશન પર ક્લિક કરો.
- “અરજી કરો” લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ભરો.