SSC GD Constable 2024:કાન્સ્ટેબલ ભરતી 2023 નવેમ્બરમાં ચાલુ થશે.SSC GD Constable ભરતી ૭૫૭૬૮ જગ્યા માટે ભરતી આવી ગઈ. SSC GD ભરતી 2023 10 પાસ વાળા પણ ફોર્મ ભરી શકે છે.ફોર્મ ભરવાની માહિતી જાણો
SSC GD ભરતી 2023 માટે ઑનલાઇન એપ્લિકેશન કરવાની પ્રક્રિયા અને ડાયરેક્ટ નીચે લિંક નીચે આપેલ છે . SSC GD કાન્સ્ટેબલ ભરતી 2023 માટે ઑનલાઇન એપ્લિકેશન 24 નવેમ્બરથી 28 ડિસેમ્બર 2023 સુધી કરી શકો છો.
SSC GD Constable 2024:વિગત
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટનું નામ | (GD) કોન્સ્ટેબલ. |
કુલ જગ્યા | 75768 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 ડિસેમ્બર 2023 |
પગાર / પગાર ધોરણ | રૂ 21700- 69100 |
નોકરી સ્થળ | સમગ્ર ભારત |
વેબસાઇટ | ssc.nic.in |
SSC GD ભરતી 2024:અરજી ફી
OBC અને EWS વર્ગ માટે અરજી ફી– 100
વર્ગ | ફી |
જનરલ/ OBC/ EWS | રૂ. 100/- |
SC/ST/PwD/ભૂતપૂર્વ સૈનિકો/સ્ત્રી | રૂ. 0/- |
ચલણ | ઓનલાઈન |
SSC GD ભરતી 2024:10મું પાસ અરજી કરી શકશે
- ધોરણ 10 પાસ ઉમેદવારો SSC GD ભરતી પરીક્ષા 2024 માટે અરજી કરી શકશે.
- 18 થી 23 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ ભરતી માં ફોર્મ ભરી શકે
- અનામત વર્ગના ઉમેદવારોને પણ નિયમો મુજબ છૂટછાટ મળશે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024:વય મર્યાદા
- નતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 23 વર્ષ
- ઉંમરની ગણતરી: 2023 ના રોજ (નોટિફિકેશન ચાલુ રાખવા પર અપડેટ કરો).
- અનામત વર્ગોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવે છે.
વાંચો:
ગાય-ભેંસ પશુપાલન માટે સારા સમાચાર , દૂધાળા પશુઓ માટે મળશે 50 હજાર વીમો,અહીં થી કરો અરજી
SSC GD ભરતી 2024:શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી ધોરણ 10મા પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
પોસ્ટ | ખાલી જગ્યા | લાયકાત |
(GD) કોન્સ્ટેબલ | 84866 | 10મું પાસ |
SSC GD ભરતી 2024:પગાર ધોરણ
- SSC GD ભરતી 2024 માટે પે સ્કેલ 21700 રૂપિયાથી 6910 રૂપિયા સુધી છે.
- NCB માં સિપાહીની પોસ્ટ માટે પે લેવલ-1 (રૂ. 18,000 થી 56,900)
- તમામ પોસ્ટ માટે પે લેવલ-3 (રૂ. 21,700-69,100).
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024: અરજી
- SSC GD કોન્સ્ટેબલ 2024 ભરતી પરીક્ષા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો
- બસાઈટ ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
- ફોર્મ ભરી ડોક્યુમેન્ટ ભરી દેવા
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) માં સ્ટાફ સિલેકશન કમિશન, NIA માં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી (GD) અને SSF અને આસામ રાઈફલ્સમાં રાઈફલમેન GD 2024 ની પરીક્ષા આવી ગઈ છે.સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડર મુજબ, ફોર્મ ભરવાનું 24 નવેમ્બરથી શરૂ થશે અને 28 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચ 2024માં યોજાય તેવી શક્યતા છે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024:મહત્વની લિંક
ઓફિસિયલ સુચના | અહી ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ – ઓનલાઈન ફોર્મ ભરો | અહી ક્લિક કરો |
એરપોર્ટ વિભાગમાં ભરતી પગાર ₹ 34,000 જાણો અરજી અને ડોક્યુમેન્ટ માહિતી |
અહી ક્લિક કરો |