ગુજરાતમાં હવામાન પણ દગો આપ્યો , આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે ભયંકર વરસાદની આગાહી

varsad ni agahi 2024:આજનું હવામાન વરસાદ હવામાન દ્વારા આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલનું હવામાન વરસાદ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. આજે, આવતી કાલે અને પરમ દિવસે એમ કુલ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
 

8,9 , 10,11 જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. રાજ્યમાં 5થી 10 કિમી પ્રતિ કલાક પવનની ગતિ છે. નોંધનીય છે કે, રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડિસામાં 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, રાજકોટ, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન, ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડી નુ હવામાન 

8 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી તારીખ

varsad ni agahi 2024 હવામાન આગાહી હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.   

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળી રહ્યો છે. શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. અને શહેરોમાં કાતિલ ઠંડી પડે શે 

varsad ni agahi 2024

9 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી તારીખ

આવતીકાલનું હવામાન વરસાદ 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. હવામાન લાઈવ gujarat
 

આ પણ જાણો 

  1. ગુજરાત હવામાન આગાહી – જાણો આજનું હવામાન લાઈવ Gujarat, ક્યાં કેટલી ઠંડી પડશે જાણો અહીંથી
  2. કેટલી ઉંમરે કેટલો દારૂ પીવો જોઈએ, તમામ લોકો જોઈલો એક દિવસ ની લિમિટ કેટલી આ કરવાથી નહિ થાય નુકસાન

10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી તારીખ

ગુજરાત હવામાન સમાચાર વરસાદના હવામાન લાઈવ 10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ હવામાન લાઈવ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન માહિતી 
 
આજની આગાહી વરસાદની, હવામાન આગાહી આજની, હવામાન આગાહી લાઈવ, વરસાદની આગાહી લાઈવ, વરસાદની આગાહી ગુજરાતમાં, વરસાદની આગાહી તારીખ, આવતીકાલનું હવામાન વરસાદ, વરસાદની આગાહી અંબાલાલ પટેલ, 

Leave a Comment